SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઉ ૨૭૭. ઉ ૨૦૮. ૨૭૯. હ ૨૮૦. ઉ. ૨૮૧. ઉ ૨૮૨. ઉ ૨૮૩. કર્મગ્રંથ-૬ કેટલા હોય ? બંધભાંગા મનુષ્યના-૮, ઉદયસ્થાન-૨= ૨૯-૩૦નું, ઉદયભાંગા-૯. ત્રીજા ગુણઠાણે ઉદયસ્થાન ઉદયભાંગા કુલ કેટલા હોય ? ઉદયસ્થાન-૩, ઉદયભાંગા-૩૪૬૫ હોય છે. ચોથા ગુણઠાણે અઠ્ઠાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ? બંધભાંગા- દેવગતિના-૮, ઉદયસ્થાન -૮, ઉદયભાંગા- ૭૫૯૨ હોય છે. ઉદયસ્થાન ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૧૬, ૧૬, ૫૭૬, ૧૬, ૧૧૭૬, ૧૭૫૨, ૨૮:૮, ૧૧૫૨=૭૫૯૨. ચોથા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ? બંધભાંગા – દેવગતિ – જિનનામ સાથે ૮, ઉદયસ્થાન-૭, ઉદયભાંગા - ૨૬૩૨ હોય છે. ઉદયસ્થાન - ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા ૮, ૮, ૨૮૮, ૮, ૫૮૪, ૫૮૪,૧૧૫૨=૨૬૩૨ ચોથા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ? બંધભાંગા મનુષ્યના-૮, ઉદયસ્થાન-દ, ઉદયભાંગા-૬૯, ઉદયસ્થાન ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા ૯, ૯, ૯,૧૭, ૧૭, ૮=૬૯. ચોથા ગુણઠાણે ત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ? બંધભાંગા- મનુષ્યગતિ- જિનનામ સાથે -૮, ઉદયસ્થાન -૬, ઉદયભાંગા-૬૯, ઉદયસ્થાન ૨૧, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા ૯, ૯, ૯, ૧૭, ૧૭, ૮=૬૯. ચોથા ગુણઠાણે ઉદયસ્થાન ઉદયભાંગા કુલ કેટલા હોય ? ઉદયસ્થાન - ૨૭, ઉદયભાંગા- ૧૦૩૬૨ હોય છે. પાંચમા ગુણઠાણે અઠ્ઠાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ?
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy