SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ પ૩ બંધભાંગા- દેવગતિના-૮, ઉદયસ્થાન-૬, ઉદયભાંગા- ૪૪૩ હોય છે. ઉદયસ્થાન ર૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાગ ૨, ૨, ૩, ૩, ૨૮૯, ૧૪૪=૪૪૩ ૨૮૪. પાંચમા ગુણઠાણે ઓગણત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન ઉદયભાંગા કેટલા હોય ? ઉ બંધભાંગા- દેવગતિ-જિનનામ સાથે -૮, ઉદયસ્થાન-૫, ઉદયભાંગા ૧૪૮ હોય. ઉદયસ્થાન ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગા ૧, ૧, ૧, ૧, ૧૪૪=૧૪૮ ૨૮૫. પાંચમા ગુણસ્થાનકે ઉદયસ્થાન-ઉદયભાંગા કુલ કેટલા હોય? ઉ ઉદયસ્થાન ૧૧, ઉદયભાંગા પ૯૧ હોય. ૨૮૬. છઠ્ઠા ગુણઠાણે અાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ? બંધભાંગા-દેવગતિના-૮, ઉદયસ્થાન-૫, ઉદયભાંગા-૧૫૮, ઉદયસ્થાન, ર૫, ૨૭, ૨૮,૨૯, ૩૦, ઉદયભાગ ૨, ૨, ૪, ૪, ૧૪૬=૧૫૮ ૨૮૭. છઠ્ઠા ગુણઠાણે ઓગણત્રીશના બંધ બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? ઉ. બંધભાંગ-દેવગતિ જિનનામ સાથે-૮, ઉદયસ્થાન-૫, ઉદયભાંગા ૧૫૮, ઉદયસ્થાન ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ઉદયભાંગ ૨, ૨, ૪, ૪, ૧૪૬=૧૫૮ ૨૮૮. છઠ્ઠા ગુણઠાણે ઉદયસ્થાન-ઉદયભાંગા કુલ કેટલા હોય? ઉ. ઉદયસ્થાન-૧૦, ઉદયભાંગા-૩૧૬ હોય છે. ૨૮૯. સાતમા ગુણઠાણે અઢાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય? 3 બંધમાંગો-૧, ઉદયસ્થાન-૨. ૨૯, ૩૦, ઉદયભાંગા- ૧૪૫=૧૪૬ ર૯૦. સાતમા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન ઉદયભાંગા કેટલા હોય ? ઉ. બંધભાંગા-૧ ઉદયસ્થાન-૨. ૨૯, ૩૦, ઉદયભાંગા-૧,૧૪૫=૧૪૬
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy