SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૨૭૦. ઉ ૨૭૧. ઉ. ૨૭૨. ૨૭૩. ઉ ૨૭૪. ઉ. ૨૭૫. ઉ ૨૭૬. ૫૧ બીજા ગુણઠાણે અઠ્ઠાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ? બંધભાંગા દેવગતિના-૮, ઉદયસ્થાન-૨, ઉદયભાંગા- ૩૪૫૬ હોય છે. ઉદયસ્થાન-૨, ૩૦, ૩૧, ઉદયભાંગા ૨૩૦૪, ૧૧૫૨=૩૪૫૬ બીજા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ? બંધભાંગા-૩૨૦૦ પંચેન્દ્રિય તિર્યંચના હોય છે. ઉદયસ્થાન.- ૭, ઉદયભાંગા- ૪૦૯૭ થાય છે. ઉદયસ્થાન ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૩૨, ૨, ૮, ૫૮૨, ૯, ૨૩૧૨, ૧૧૫૨=૪૦૯૭. બીજા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ? બંધભાંગા મનુષ્યના ૩૨૦૦, ઉદયસ્થાન-૭, ઉદયભાંગા- ૪૦૯૭ હોય છે. ઉદયસ્થાન, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૩૨, ૨, ૮, ૫૮૨, ૯, ૨૩૧૨, ૧૧૫૨=૪૦૯૭. બીજા ગુણઠાણે ત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ? બંધભાંગા તિર્યંચના-૩૨૦૦, ઉદયસ્થાન-૭, ઉદયભાંગા-૪૦૯૭, ઉદયસ્થાન - ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૯,૩૦, ૩૧, ઉદયભાંગા- ૩૨, ૨, ૮, ૫૮૨, ૯, ૨૩૧૨, ૧૧૫૨=૪૦૯૭. બીજા ગુણઠાણે ઉદયસ્થાન, ઉદયભાંગા કુલ કેટલા હોય ? ઉદયસ્થાન-૨૩, ઉદયભાંગા- ૧૫૭૪૭ હોય છે. ત્રીજા ગુણઠાણે અઠ્ઠાવીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા હોય ? બંધભાંગા- દેવગતિના-૮, ઉદયસ્થાન-૨, ઉદયભાંગા-૩૪૫૬ હોય છે. ઉદયસ્થાન ૩૦, ૩૧, ઉદયભાંગા ૨૩૦૪, ૧૧૫૨ = ૩૪૫૬ ત્રીજા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા ઉદયસ્થાન ઉદયભાંગા
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy