________________
કર્મગ્રંથ-૬
૧૧૬૪=૭૭૦૪ ૨૬૫. પહેલા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન
ઉદયભાંગા કેટલા હોય? • બંધભાંગા પંચેન્દ્રિય તિર્યંચના ૪૬૦૮, ઉદયસ્થાન ૯, ઉદયભાંગા ૭૭૭૩, ઉદય ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ભાંગા ૪૧, ૧૧, ૩, ૬૦૦, ૩૧, ૧૧૯૯, ૧૭૮૧, ૨૯૧૪,
૧૧૬૪=૭૭૭૩. * ર૬૬. પહેલા ગુણઠાણે ઓગણત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન તથા
ઉદયભાંગા કેટલા હોય? બંધમાંગા મનુષ્યનાં ૪૬૦૮, ઉદયસ્થાન-૯, ઉદયભાંગા- ૭૭૭૦ હોય છે. ઉદય ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ભાંગા ૪૧, ૧૦, ૩૧, ૧૯૯, ૩૧, ૧૧૯૯, ૧૭૮૧, ૨૯૧૪,
૧૧૬૪=૭૭૭૦. ૨૬૭. પહેલા ગુણઠાણે ત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા
હોય? બંધભાંગા - વિકલેન્દ્રિયના ર, ઉદયસ્થાન-૯, ઉદયભાંગા ૭૭૦૪ હોય છે. ઉદય ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ભાંગા ૩૨, ૧૧, ૨૩, ૬૦૦, ૨૨, ૧૧૮૨, ૧૭૬૪, ૨૯૦૬, ૧૧૬૪=૭૭૦૪. પહેલા ગુણઠાણે ત્રીશના બંધે બંધભાંગા-ઉદયસ્થાન-ઉદયભાંગા કેટલા
૨૬૮.
હોય ?
બંધભાંગા તિર્યંચ પંચેન્દ્રિયના ૪૬૦૮, ઉદયસ્થાન-૯, ઉદયભાંગા૭૭૭૩ હોય છે. ઉદય ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ભાંગા ૪૧, ૧૧, ૩૨, ૬૦૦, ૩૧, ૧૧૯૯, ૧૭૮૧, ૨૯૧૪,
૧૧૬૪. ૨૬૯. પહેલા ગુણઠાણે કુલ ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય? ઉ ઉદયસ્થાનો કુલ ૧૦ર હોય છે અને ઉદયભાંગા કુલ ૮૪૩૬૧ હોય
છે (થાય છે)