SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ઉ ઉપયોગ ૫૪૮ ચોવીશી = ૪૦ ઉપયોગ ગુણિત ચોવીશી, ઉપયોગ ગુણિત ચોવીશી ૪૦X૨૪=૯૬૦ ઉપયોગ ગુણિત ઉદયભાંગા થાય છે. ૧૨૦. પહેલા ગુણટાણે ઉપયોગ ગુણિત ઉદયપદ, પદછંદ કેટલા થાય? ઉ ઉપયોગ ૫ x ૬૮ ઉદયપદ = ૩૪૦ ઉપયોગ ગુણિત ઉદયપદ. ૩૪૦ ઉપયોગ ગુણિત ઉદયપદ x૨૪=૮૧૬૦ ઉપયોગ ગુણિત પદવૃંદ થાય છે. ૧૨૧. બીજા ગુણઠાણે ઉપયોગ, ઉદયાદિ કેટલા કેટલા હોય? ઉપયોગ-૫, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન. ઉદયસ્થાન-૩, ઉદય ચોવીશી-૪, ઉદયભાંગા-૯૬, ઉદયપદ-૩ર, પદવૃંદ-૭૬૮ હોય છે. ૧૨૨. બીજા ગુણઠાણે ઉપયોગ ગુણિત ચોવીશી ઉદયભાંગા કેટલા થાય? ઉ ઉપયોગ-પ x ૪ ચોવીશી = ૨૦ ઉપયોગ ગુણિત ચોવીશી, ૨૦ ચોવીશી x૨૪ ભાંગા = ૪૮૦ ઉપયોગ ગુણિત ઉદયભાંગા. ૧૨૩. બીજા ગુણઠાણે ઉપયોગ ગુણિત ઉદયપદ, પદછંદ કેટલા થાય? ઉદયપદ ૩૨ x ઉપયોગ-૫ = ૧૬૦ ઉપયોગ ગુણિત ઉદયપદ, ૧૬૦ ઉદયપદ x૨૪ = ૩૮૪૦ ઉપયોગ ગુણિત પદવૃંદ થાય છે. ત્રીજા ગુણઠાણે ઉપયોગ, ઉદયાદિ કેટલા કેટલા હોય? ઉ ઉપયોગ-૬, ૩-જ્ઞાન, અથવા ૩-અજ્ઞાન, ૩-દર્શન એમ છ હોય છે. ઉદયસ્થાન-૩, ઉદયચોવીશી-૪, ઉદયભાંગા-૯૬, ઉદયપદ-૩૨, પદછંદ-૭૬૮ હોય છે. ૧૨૫. ત્રીજા ગુણઠાણે ઉપયોગ ચોવીશી ઉદયભાંગા કેટલા હોય? ઉ ઉપયોગ ૬ x ચોવીશી ૪ = ૨૪ ઉપયોગ ગુણિત ચોવીશી, ૨૪ ચોવીશી x૨૪ ભાંગા = ૫૭૬ ઉપયોગ ગુણિત ઉદયભાંગા થાય. ૧૨૬. ત્રીજા ગુણઠાણે ઉપયોગ ગુણિત ઉદયપદ, પદવંદ કેટલા હોય? ઉ ઉદયપદ ૩ર x ઉપયોગ ૬ = ૧૯૨ ઉપયોગ ઉદયપદ, ૧૯૨૪૨૪ = ૪૬૦૮ યોગ ગુણિત પદવૃંદ થાય છે. ૧૨૭. ચોથા ગુણઠાણે ઉપયોગ, ઉદયાદિ કેટલા કેટલા હોય? ૧૨૪.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy