SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ઉ ૯ યોગ. ૪-મનના, ૪-વચનના, ઔદારિક કાયયોગ, ઉદયસ્થાન - ૪, ઉદય ચોવીશી-૪, ઉદયભાંગા-૯૬, ઉદયપદ-૨૦, પદવૃંદ = ૪૮૦ હોય છે. ૧૧૩. આઠમા ગુણઠાણે યોગ ચોવીશી ભાંગા કેટલા થાય? ઉ ૩૬ યોગ ચોવીશી, ૯ યોગ x ૪ ચોવીશી = ૩૬ ૧૧૪. આઠમા ગુણઠાણે યોગ ઉદયભાંગા કેટલા થાય? ઉ ૮૬૪ યોગ ગુણિત ઉદયભાંગા થાય. ૩૬ યોગ ચોવીશી x૨૪ ભાંગા = ૮૬૪ ઉદયભાંગા થાય. ૧૧૫. આઠમા ગુણઠાણે ઉદયપદ પદવૃંદ કેટલા થાય? યોગ ગુણિત ઉદયપદ ૧૮૦, યોગ ગુણિત પદવૃંદ ૪૩૨૦ થાય છે. ૯ યોગ X ૨૦ ઉદયપદ = ૧૮૦ ઉદયપદ યોગ ગુણિત થાય. ૧૮૦ યોગ ઉદયપદ x ૨૪ ભાંગા = ૪૩૨૦ યોગ ગુણિત પદવૃંદ થાય છે. ૧૧૬. નવમા ગુણસ્થાનકે યોગ ઉદયાદિ ભાંગા કેટલા હોય? ઉ યોગ-૯, ૪-મનના, ૪-વચનના, ઔદારિક કાયયોગ-૧૬ ઉદયભાંગા ૯x યોગ = ૧૪૪ ગુણિત ઉદયભાંગા, ૧૨ x ૨ = ૨૪, ૧ X ૧ = ૧, ૧ X ૧= ૧, ૧ X ૧ = ૧, ૧ x ૧= ૧=૨૮ ૯ યોગ x૨૮ ઉદયપદ = રપર યોગ ગુણિત પદવૃંદ થાય. ૧૧૭. દશમા ગુણઠાણે યોગ ઉદયાદિ ભાંગા કેટલા થાય? યોગ-૯, ૪-મનના, ૪-વચનના, ઔદારિક કાયયોગ, ૯ યોગ x ૧ ઉદયભાંગા = ૯ યોગ ઉદયભાંગા, ૯ યોગ x ૧ ઉદયપદ = ૯ યોગ પદવૃંદ થાય છે. ઉપયોગ ગુણિત ચોવીશી આદિનું વર્ણન ૧૧૮. પહેલા ગુણસ્થાનકે ઉપયોગઆદિ ઉદયસ્થાનો કેટલા હોય? ઉપયોગ-૫, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન. ઉદયસ્થાન-૪, ઉદયચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૬૮, પદવૃદ-૧૬૩ર થાય છે. ૧૧૯. પહેલા ગુણઠાણે ઉપયોગ ગુણિત ચોવીશી ઉદય ભાંગા કેટલા થાય? ઉ
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy