SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૨૩ ઉ ઉપયોગ-૬, ૩-જ્ઞાન, ૩-દર્શન. ઉદયસ્થાન-૪, ઉદયચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૬૦, પદવૃદ-૧૪૪૦ હોય છે. ૧૨૮. ચોથા ગુણઠાણે ઉપયોગ ચોવીશી ઉદયભાંગા કેટલા હોય? ઉપયોગ ૬ x ચોવીશી-૮=૪૮ ઉપયોગ ચોવીશી, ૪૮ x૨૪=૧૧પર ઉપયોગ ગુણિત ઉદયભાંગા થાય. ૧૨૯. ચોથા ગુણઠાણે ઉદયપદ, પદછંદ કેટલા થાય? ઉદયપદ-૩૬૦, પદવૃંદ-૮૬૪૦ થાય છે. ઉદયપદ-૬૦x૬ ઉપયોગ = ૩૬૦ ઉપયોગ ઉદયપદ, ૩૬૦x ૨૪=૮૬૪૦ ઉપયોગ ગુણિત પદવૃંદ થાય છે. ૧૩૦. પાંચમા ગુણઠાણે ઉપયોગ, ઉદયાદિ કેટલા હોય? ઉ ઉપયોગ-૬, ૩-જ્ઞાન, ૩-દર્શન. ઉદયસ્થાન-૪, ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-પર, પદવૃદ-૧૨૪૮ થાય છે. ૧૩૧. પાંચમા ગુણઠાણે ઉપયોગ ચોવીશી ઉદયભાંગા કેટલા હોય? ઉ ચોવીશી-૪૮, ઉદયભાંગા-૧૧પર, ઉપયોગ ૬ X ૮ ચોવીશી=૪૮ ઉપયોગ ગુણિત ચોવીશી, ૪૮ ૪૨૪= ૧૧૫ર ઉપયોગ ગુણિત ઉદયભાંગા થાય. ૧૩ર. પાંચમા ગુણઠાણે ઉપયોગ, ઉદયપદ, પદછંદ કેટલા હોય? ઉ ઉદયપદ ૩૧૨, પદવૃંદ ૭૪૮૮ થાય છે. ઉપયોગ ૬ x ઉદયપદ પર = ૩૧૨ ઉપયોગ ગુણિત ઉદયપદ, ૩૧૨ x ૨૪=૭૪૮૮ ઉપયોગ ગુણિત પદવૃંદ થાય છે. ૧૩૩. છઠ્ઠા ગુણઠાણે ઉપયોગ, ઉદયાદિમાંના કેટલા હોય? ઉપયોગ, ૭, ૪ જ્ઞાન, ૩-દર્શન. ઉદયસ્થાન-૪, ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૪૪, પદવૃંદ-૧૦૫૬ થાય છે. ૧૩૪. છઠ્ઠા ગુણઠાણે ઉપયોગ ચોવીશી ઉદયભાંગા કેટલા હોય? ચોવીશી-પ૬, ઉદયભાંગા-૧૩૪૪ થાય. ઉપયોગ ૭ x ચોવીશી૮૩પ૬ ઉપયોગ ગુણિત ચોવીશી, પ૬ x ૨૪ =૧૩૪૪ ઉપયોગ ગુણિત ઉદયભાંગા થાય છે. ૧૩૫. છઠ્ઠા ગુણઠાણે ઉદયપદ, પદવૃંદ કેટલા હોય?
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy