SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ -૬ ૮૯. ઉ. ૯૦. ઉ ૯૧. ઉ ૯૨. ૯. ૯૩. ૬૬૦ ઉદયપદ X ૨૪ = ૧૫૮૪૦ ૧૨૦ ઉદયપદ X ૧૬ = ૧૯૨૦ ૧૭૭૬૦ અન્ય આચાર્યોનાં મતે યોગ ચોવીશી કેટલી થાય ? ૮૦ ચોવીશી ભાંગા થાય તે આ રીતે, ૪ મનના, ૪ વચનના, ઔદારિક, વૈક્રીય કાયયોગ એ ૧૦ યોગમાં આઠ આઠ ચોવીશી હોવાથી ૧૦ X ૮ = ૮૦ યોગ ચોવીશી થાય છે. મતાંતરે ષોડશક ભાંગા કેટલા થાય ? મનુષ્ય અને તિર્યંચ, દેવ-નરકમાં ઉત્પન્ન થાય તો પુરૂષવેદ અને નપુંસકવેદ રૂપે ઉત્પન્ન થાય છે. તેથી વૈક્રિય મિશ્ર કાયયોગને વિષે સ્ત્રીવેદના ૮ ભાંગા ન ઘટવાથી ૧ ષોડશક ભાંગા થાય. તથા કાર્મણ કાયયોગને વિષે ચારે ગતિને આશ્રયી ને સ્ત્રીવેદ આવતો ન હોવાથી તેના ૮ ભાંગા સિવાય એક ષોડશક ભાંગા થાય. એમ બે ષોડશક ભાંગા હોય. વૈક્રિયમિશ્ર અને કાર્પણ કાયયોગ ૨ યોગને વિષે X ૮ ષોડશક = ૧૬ ષોડશક ભાંગા થાય છે. યોગ પદવૃંદ થાય. મતાંતરે અષ્ટક ભાંગા કેટલા થાય ? ૮ અષ્ટક ભાંગા થાય તે આ પ્રમાણે. દેવતા-નારકી સમક્તિ સાથે મનુષ્ય અને તિર્યંચપણે ઉત્પન્ન થાય તો નિયમા પુરૂષવેદી જ થાય. આ કારણથી ઔદારિક મિશ્ર કાયયોગને વિષે વેદનાં ૮ ભાંગાનું અષ્ટક હોય છે. ૧ યોગ X ૮ = ૮ અષ્ટક થાય છે. મતાંતરે યોગ ગુણિત ઉદયભાંગા કેટલા થાય ? ૨૨૪૦ યોગ ગુણિત ઉદય ભાંગા થાય છે તે ૮૦ ચોવીશી X ૨૪ =૧૯૨૦ ઉદયભાંગા. ૧૬ ષોડશક X ૧૬ = ઉદયભાંગા ૮ અષ્ટક X ૮ = ઉદયભાંગા ઉદયભાંગા થાય છે. ૨૫૬ ૬૪ ૨૨૪૦ મતાતરે યોગ ઉદયપદ કેટલા થાય ? ૧૭ આ રીતે
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy