SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૨ | ૯૪. ૧૦ યોગ x ૬૦ ઉદયપદ =૬૦૦ યોગ ઉદયપદ ૨ યોગ x ૬૦ ઉદયપદ = ૧૨૦ યોગ ઉદયપદ ૧ યોગ x ૬૦ ઉદયપદ = ૬૦ યોગ ઉદયપદ કુલ ૭૮૦ યોગ ઉદયપદ થાય. મતાંતરે યોગ પદછંદ કેટલા થાય? ૬૦૦ યોગ ઉદયપદ x૨૪ =૧૪૪૦૦ ૧૨૦ યોગ ષોડશક x ૧૬ = ૧૯૨૦ ૬૦x૮ આઝટક = ૪૮૦ કુલ - ૧૬૮૦૦ પદવૃંદ થાય છે. પાંચમા ગુણસ્થાનકે યોગ ઉદય આદિ ભાંગા કેટલા હોય? યોગ-૧૧, ૪-મનના, ૪-વચનના, ઔદારિક કાયયોગ, વૈકીય કાયયોગ અને વૈક્રીય મિશ્ર કાયયોગ, ઉદયસ્થાન-૪, ઉદય ચોવીશી૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-પર, પદવૃંદ-૧૨૪૮ થાય છે. પાંચમા ગુણસ્થાનકે યોગ ચોવીશી કેટલી થાય? ૮૮ યોગ ઉદય ચોવીશી થાય તે આ રીતે ૧૧ યોગ X૮ ઉદય ચોવીશી = ૮૮ યોગ ચોવીશી થાય. પાંચમા ગુણસ્થાનકે યોગ ઉદયાભાંગા કેટલા થાય? ૮૮ યોગ ચોવીશી x૨૪ ઉદયભાંગા = ૨૧૧ર યોગ ઉદયભાંગા થાય ૯૫. ૯૭. ૯૮. પાંચમા ગુણસ્થાનકે યોગ ઉદયપદ કેટલા થાય? ૫ + ૧૮ + ૨૧ + ૮ = પર ઉદયપદ ચાર ઉદયસ્થાનનાં થાય ૫, ૬, ૭, ૮ ચાર ઉદયસ્થાન છે. ૧૧ યોગ Xપર ઉદપયદ = પ૭ર યોગ ઉદયપદ થાય છે. ૯૯. પાંચમા ગુસ્સાનકે યોગ પદવંદ કેટલા થાય? ઉ પ૭ર યોગ ઉદયપદ x ૨૪ ઉદય ભાંગા = ૧૩૭૨૮ યોગ ગુણિત પદવૃંદ થાય છે. ૧૦૦. છઠ્ઠા ગુણસ્થાનકે યોગ ઉદયાદિ કેટલા કેટલા હોય ?
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy