SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૮૨. ઉ. ૮૩. ઉ ૮૪. ૮૫. ઉ ૮૬. ૯. ૮૭. ૮૮. ૯. કયા યોગમાં કયા કયા વેદનાં ભાંગા ન હોય ? વૈક્રિય મિશ્ર યોગમાં સ્ત્રીવેદનાં આઠ ભાંગા ઘટે નહિ કારણ સમક્તિ સાથે સ્ત્રીવેદ ઉત્પન્ન ન થાય. આ કારણોની વિશેષતાથી શું સમજણ મળે ? ઔદારિક મિશ્રયોગમાં નપુંસકવેદના ૮ ભાંગા ન હોવાથી ષોડશક (૧૬) ભાંગા સમજવા. વૈક્રિય મિશ્ર યોગમાં સ્ત્રીવેદના ૮ ભાંગા ન હોવાથી (૧૬) ભાગા સમજવા. કર્મગ્રંથ-દ ચોથા ગુણસ્થાનકે યોગ ચોવીશી ભાંગા કેટલા થાય ? ૮૮ યોગ ચોવીશી ભાંગા થાય છે તે આ પ્રમાણે. ૪ મનના, ૪વચનના, ઔદારિક, વૈક્રિય કાયયોગ, કાર્પણ કાયયોગ એમ ૧૧ યોગે X ૮ ચોવીશી ભાંગા = ૮૮ યોગ ગુણિત ચોવીશી થયા છે. ચોથા ગુણસ્થાનકે યોગ ષોડશક ભાંગા કેટલા થાય ? ૧૬ યોગ ષોડશક ભાંગા થાય તે આ પ્રમાણે. ઔદારિક મિશ્ર, વૈક્રિય મિશ્ર કાયયોગ એ બે યોગને વિષે ૮ ષોડશક હોવાથી ૨ X ૮=૧૬ ષોડશક થાય છે. ચોથા ગુણસ્થાનકે યોગ ઉદયભાંગા કેટલા થાય ? કયા ? ૨૩૬૮ યોગ ઉદયભાંગા થાય તે આ પ્રમાણે, ઉદયભાંગા ૮૮ ચોવીશી X ૨૪ = ૨૧૧૨ ૧૬ ષોડશક X ૧૬ = પદ ઉદયભાંગા ૨૩૬૮ યોગ ઉદયભાંગા થાય. ચોથા ગુણસ્થાનકે યોગ ઉદયપદ કેટલા હોય ? કયા? ૭૮૦ યોગ ગુણિત ઉદયપદ થાય ૧૧ યોગ X ૬૦ ઉદયપદ =૬૬૦ ૨ યોગ X ૬૦ ઉદયપદ =૧૨૦ ७८० ચોથા ગુણસ્થાનકે યોગ પદવૃંદ કેટલા થાય ? કયા? ૧૭૭૬૦ યોગ ગુણિત પદવૃંદ થાય છે. યોગ ઉદયપદ થાય.
SR No.023048
Book TitleKarmgranth 6 Prashnottari Part 06
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy