SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ત્રીજા વિકલ્પના કુલ ૧૨૫૦૫૮૦૮ સંવેધભાંગા ૩૨૩. આ જીવોને છ એ બંધસ્થાનના કુલ સંવેધભાંગા કેટલા થાય ? હ તે આ પ્રમાણે જાણવા ૨૩ના બંધે ૨૫ના બંધે ૨૬ના બંધે ૨૮ના બંધ ૨૯ના બંધ ૩૦ના બંધે કુલ ૨૭૨ ૧૦૬૫૬ ૬૬૩૦૪ ૪૨૬૨૪ ૯૪૭૨ કર્મગ્રંથ-૬ ૨૩૫૮૭૯૦૪ ૧૨૫૦૫૮૦૮ ૩૬૨૨૨૭૬૮ સંવેધભાંગા. સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને વિષે સંવેધભાંગાઓનું વર્ણન ૩૨૪. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય ? કોના પ્રાયોગ્ય હોય ? ક્યા ? પાંચ બંધસ્થાનો ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ૨૩નું અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૫નું અપર્યાપ્તા વિકલેન્દ્રિય, અસન્ની તિર્યંચ-મનુષ્ય, સન્ની તિર્યંચ-મનુષ્ય, પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. ૨૬નું પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૯નું પર્યાપ્તા વિકલેન્દ્રિય, અસન્ની-સન્ની તિર્યંચ, તથા મનુષ્ય પ્રાયોગ્ય. ૩૦નું પર્યાપ્તા વિકલેન્દ્રિય, સન્ની તિર્યંચો પ્રાયોગ્ય હોય છે. ૩૨૫. આ જીવોને બંધભાંગા કેટલા હોય ? ક્યા ? હું ૧૩૯૧૭ બંધભાંગા હોય, ૨૩ના ૪. ૨૫ ના ૨૫, ૨૬ના ૧૬, ૨૯ના ૯૨૪૦, ૩૦ના બંધનાં ૪૬૩૨ હોય છે. ૩૨૬. આ જીવોને ઉદયસ્થાનો તથા ઉદયભાંગા કેટલા હોય ? ક્યા ?
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy