SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. પ્રશ્નોત્તરી ભાગ-૫ ૨૩ ૮૩. આ જીવોને વેવીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધે બંધભાંગા ૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪, ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩ સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ * ૩ = ૧૨, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૪ ૩ ૪ ૫ = ૬૦ થાય. આ જીવોને પચ્ચીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૫ના બંધે એકેન્દ્રિયના ૨૦, વિકલેજિયના ૩ અને પંચે તિર્યંચનો ૧ એમ ૨૪ બંધભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪, ઉદયભાંગા ૩. ૧ + ૨ , = ૩, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x ૩ = ૭૨, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૨૪ x ૩ ૪ ૫ = ૩૬૦ ૮૫. આ જીવોને પચ્ચીશના બંધે બીજી રીતે સંવેધભાંગા કેટલા થાય? ૨૫ના બંધ મનુષ્ય પ્રાયોગ્ય બંધ ભાંગો - ૧, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪ ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ : ૩ = ૩, ઉદયસત્તાભાંગા ૩ 3 ૪ = ૧૨, બંધોદયસત્તાભાંગા ૧ ૮ ૩ ૪ ૪ = ૧૨. આ જીવોને પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૪ બંધભાંગાના ૩૬૦ સંવેધભાંગા + ૧ બંધભાંગાના ૧૨ સંવેધભાંગા ૩૭ર સંવેધભાંગા આ જીવોને છવ્વીશના બધે સંવેધભાંગા કેટલા થાય? ઉ છવ્વીશના બંધે બંધ ભાંગા ૧૬, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૪, ઉદયભાંગા ૩. ૧ + ૨ = ૩, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬ ૪ ૩ = ૪૮, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદયસત્તાભાંગા ૧૯ ૩ ૪ ૫ = ૨૪૦ થાય.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy