SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદય સત્તા નીચ નીચ કર્મગ્રંથ-૬ ૧૯. તેર જીવોને વિષે ગોત્રકર્મના બંધસ્થાનાદિ તથા સંવેધભાંગા કેટલા થાય? બંધસ્થાન ૨ ઉચ્ચગોત્રનું અને નીચગોત્રનુ ઉદયસ્થાન ૧ નીચ ગોત્રનું સત્તાસ્થાન ૧ નીચ ગોત્રનુ સંવેધ ભાંગા ૩ બંધ નીચ નીચ નીચ ૨ ૨ હોય છે. પજજતાડ પજજાગ સમણે પજજર અમણ સે સે સુ અઠ્ઠાવીસ દસગં નવગં પણચં ચ આઉસ્સ સલા ભાવાર્થ પર્યાપ્તાસી-અપર્યાપ્તાસન્ની-પર્યાપ્તાઅસત્રી તથા બાકીના અગ્યાર જીવોને વિષે અનુક્રમે આયુષ્ય કર્મનાં ૨૮, ૧૦, ૯ અને ૫ સંવેધભાંગા હોય છે Hi૩લા પર્યાપ્તાત્રી જીવોને વિષે આયુષ્ય કર્મના ભાંગા કેટલા હોય? ૨૮ સંવેધભાંગા હોય. નરકગતિના પાંચ. બે આયુ બંધનાં-ત્રણ આયુ અબંધના જાણવા. તિર્યંચગતિના ૯. પાંચ આયુ અબંધના-ચાર આયુ બંધના જાણવા. મનુષ્યગતિના ૯. પાંચ આયુ અબંધના તથા ચાર આયુ બંધના જાણવા. દેવગતિના પ. ત્રણ આયુ અબંધના તથા બે આયુ બંધના જાણવા કુલ ૫ + ૯ + ૯ + ૫ = ૨૮ ૨૧. સન્નીઅપર્યાપ્તા જીવોને આયુષ્યના સંવેધભાંગા કેટલા હોય? ઉ લબ્ધિ અપર્યાપ્તા સન્ની જીવોની વિવક્ષાથી વિચાર કરતા ૧૦ ભાંગા થાય છે. લબ્ધિ અપર્યાપ્તા સન્ની તિર્યંચોના પાંચ ભાંગા અબંધના આયુષ્યના ૩ ૨૦.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy