SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ [ અથવા અશાતા પ્રશ્નોત્તરી ભાગ-૫ બાકીના તેર જીવ ભેદને વિષે ત્રણ ત્રણ ભાંગા હોય છે ૩૮ ૧૬. સન્ની પર્યાપ્તાને વિષે વેદનીય કર્મના સંવેધ ભાંગા બંધસ્થાનાદિ કેટલા હોય ? બંધસ્થાન ૧ પ્રકૃતિનું શાતા અથવા અશાતા ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું શાતા અથવા અશાતા સત્તાસ્થાન ૨ એકપ્રકૃતિનું-બે-પ્રકૃતિનું સંવેધભાંગા આઠે આઠ હોય છે. તેર જીવસ્થાનકને વિષે વેદનીય કર્મના બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાનો તથા સંવેધ ભાંગા કેટલા હોય? બંધસ્થાન ૨ શાતા અને અશાતાનું ઉદયસ્થાન ૨ શાતા અને અશાતાનું સત્તાસ્થાન ૧ બે પ્રકૃતિનુ હોય સંવેધભાગ ૪ બંધ ઉદય જm ૧ અશાતા અશાતા ૨ અશાતા શાતા ૩ શાતા અશાતા ૪ શાતા શાતા ૨ હોય છે. ૧૮. સન્ની પર્યાપ્તા જીવોને ગોત્ર કર્મના બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધભાંગા કેટલા થાય? બંધસ્થાન ૨ એસ્પ્રકૃતિનું ઉચ્ચગોત્ર અથવા નીચ ઉદયસ્થાન ૨ ઉચ્ચગોત્રનું અથવા નીચગોત્રનું સત્તાસ્થાન ૨ બે પ્રકૃતિનું અથવા ૧ પ્રકૃતિનું સંવેધભાંગા સાતે સાત હોય છે.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy