SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને વિષે નામકર્મના સંવેધભાંગાઓનું વર્ણન ૫૭૯. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય ? ક્યા ? ઉ બધાય (આઠ) ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧. ૫૮૦. આ જીવોને બંધભાંગા કેટલા થાય ? ઉ ૧૩૯૪૫ (બધાય) અનુક્રમે ૪, ૨૫, ૧૬, ૯, ૯૨૪૮, ૪૬૪૧, ૧, ૧ = ૧૩૯૪૫ થાય. ૫૮૧. ઉદયસ્થાનો આજીવોને કેટલા હોય ? ઉ કર્મગ્રંથ-૬ ૫૮૨. આ જીવોને ઉદયભાંગા કેટલા હોય ? ઉ ૭૬૭૧ અથવા ૧૨૦ અધિક ગણતાં ૭૭૯૧ થાય. ૫૮૩. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય ? બાર સત્તાસ્થાનો હોય. આઠ અથવા અગ્યાર તે આ પ્રમાણે ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ તથા ૨૦, ૯, ૮ સાથે ગણતાં ૧૧ થાય છે. ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૫, ૭૮, ૯, ૮. સંવેધભાંગાઓનું વર્ણન ૫૮૪. આ જીવોને ત્રેવીશના બંધે સામાન્યથી બંધોદયસત્તા કેટલા હોય ? હું ૨૩ના બંધે બંધભાંગા ૪, ઉદયસ્થાન ૮, ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૭૫૯૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ૫૮૫. આ જીવોને ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા ૪, ૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૮,
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy