SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ પ્રશ્નોત્તરી ભાગ -૫ = ૮૦૦૪૦૯૬, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪ = ૬૯૧૨, બંધોદયસત્તાભાંગા ૪૬૩૨ x ૧૭૨૮ ૪૪ = ૩૨૦૧૬૩૮૪ પ૭૬. આ જીવોને ત્રીશના બંધે એકત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૩૨, ૩૧ના ઉદયે ઉદયભાંગા ૧૧૫ર સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૩૨ x ૧૧૫ર = પ૩૩૬૦૬૪, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮, બંધોદયસત્તાભાંગા ૪૬૩૨ ૪ ૧૧૫ર x ૪ = ૨૧૩૪૪૨૫૬ પ૭૭. આ જીવોને ત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૩૨ ૨૧ના ઉદયે સંવેધભાંગા ૧૮૫૨૮૦ ૨૬ના ઉદયે સંવેધભાંગા ૬૬૭૦૦૮૦ ૨૮ના ઉદયે સંવેધભાંગા ૧૦૬૭૨૧૨૮ ર૯ના ઉદયે સંવેધભાંગા ૨૧૩૪૪૨૫૬ ૩૦ના ઉદયે સંવેધભાંગા ૩૨૦૧૬૩૮૪ ૩૧ના ઉદયે સંવેધભાંગા ૨૧૩૪૪૨૫૬ કુલ સંવેધભાંગા ૯૨૨૩૨૩૮૪ પ૭૮. આ જીવોને છ બંધસ્થાનના કુલ સંવે ભાંગા કેટલા થાય? ૨૩ના બંધના સંવેધભાંગા ૭૯૯૪૮ ૨૫ના બંધના સંવેધભાંગા ૪૯૭૫૦૪ ર૬ના બંધના સંવેધભાંગા ૩૧૮૫૯૨ ૨૮ના બંધના સંવેધભાંગા ૬૨૨૦૮ ર૯ના બંધના સંવેધભાંગા ૧૮૨૬૨૨૯૧૨ ૩૦ના બંધના સંવેધભાંગા ૯૨૨૩૨૩૮૪ કુલ સંવેધભાંગા ૨૭૫૮૧૩૨૪૮ થાય.
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy