SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ ૨૫ અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૮. મનુષ્ય યોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? કઈ? ઉ ૩૨. નરક, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, કપોત, તેજો, પદ્મ, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ. ક્ષાયિક, ઉપશમસમકિત, સન્ની, આહારી. અણાહારી. ૧૦૯. દેવગતિ યોગ્ય ત્રીશનો બંધ કેટલી માર્ગાવાળા જીવો કરે ? કઈ ? ૧ ૩૨. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધસંયમ, ૩ દર્શન, તેજો પદ્મ, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. ૧૧૦. દેવગતિ યોગ્ય એક ત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? કઈ? ૯ ૩૨. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામા, છેદોપ, પરિહારવિશુદ્ધસંયમ, ૩ દર્શન, તેજ, પદ્મ, શુકલલેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક સમકિત, સન્ની, આહારી. ૧૧૧. એક પ્રકૃતિનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? કઈ? ઉ ૨૯. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામા, છેદો, સુક્ષ્મસંપરાયસંયમ, ૩ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિકસમકિત, સન્ની, આહારી. નામ કર્મનાં ઉદયસ્થાનકો તથા ભાંગાનું વર્ણન વિસિગ વિસા ચકવીસ ગાઉ એગાહિયાય ઈગતીસા ય ઉદયટ્ટાણાણિ ભવે નવ અટ્ટય હૃતિ નામસ્મ ૨૮ ઈક્ક બિયાલિક્કારસ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy