SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ કર્મગ્રંથ-૬ તિત્તીસા છસ્સયાણિ તિત્તીસા બારસ સત્તરસ સયાણ હિગાણિ બિપંચ સીઈહિરલા અણિતી સિક્કારસ સયાણિ હિએ સત્તર પંચ સક્રીહિં.' ઈક્કિ ક્ક મેં ચ વીસા દહ્રદયંતે સુ ઉદયવિહિ ૩૦ ભાવાર્થઃ નામકર્મના ઉદયસ્થાન ૧૨ હોય ૨૦, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯ અને ૮ પ્રકૃતિઓનાં જાણવા ૨૮ અનુક્રમે નામકર્મના ઉદય ભાંગા ૭૭૯૧ થાય. ૧, ૪૨, ૧૧, ૩૩, ૬૦૦, ૩૩, ૧૨૦૨, ૧૭૮૫, ૨૯૧૭, ૧૧૬૫, ૧, ૧. = ૭૭૯૧ ભાંગા થાય છે પર૯-૩૦ ૧૧૨. નામ કર્મનાં ઉદયસ્થાનો કેટલા હોય? કયા? બાર, ૧ વીશપ્રકૃતિનું ૨ એકવીશ પ્રકૃતિનું ૩ ચોવીશ પ્રકૃતિનું જ પચ્ચીશ પ્રકૃતિનું, પછવ્વીશ પ્રકૃતિનું, ૬ સત્તાવીશ પ્રકૃતિનું ૭ અઠ્ઠાવીશ પ્રકૃતિનું, ૮ ઓગણત્રીશ પ્રકૃતિનું, ૯ ત્રીશ પ્રકૃતિનું ૧૦ એકત્રીશ પ્રકૃતિનું ૧૧ નવપ્રકૃતિનું અને ૧૨ આઠ પ્રકૃતિનું હોય. ૧૧૩. વિશ પ્રકૃતિનું ઉદયસ્થાનક કોના યોગ્ય હોય? ઉ તેરમા ગુમસ્થાનકમાં રહેલા તીર્થકર સિવાયના સામાન્ય કેવલી ભગવંતોને જ આ ઉદય સ્થાનક હોય છે. ૧૧૪. એકવીશ પ્રકૃતિનું ઉદય સ્થાન કોના યોગ્ય હોય છે? ઉ એકેન્દ્રિય જીવો. વિકલેજિયજીવો, પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો, દેવતાઓ, નારકી તથા તીર્થકર કેવલી ભગવંતોને યોગ્ય હોય છે. ૧૧૫. ચોવીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના યોગ્ય હોય? ઉ નિયમા એકેન્દ્રિય જીવોને યોગ્ય હોય છે. ૧૧૬. પચ્ચીશ પ્રકૃતિનું ઉદયસ્થાન કોના યોગ્ય હોય? ઉ એકેન્દ્રિય દેવગતિ, નરકગતિ, વૈક્રીયતિર્યંચ, વૈકીયમનુષ્ય, આહારક શરીરી
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy