________________
૨૪
કર્મગ્રંથ-૬ અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, ૩ અજ્ઞાન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૩. પર્યાપ્તપંચેન્દ્રિય તિર્યંચ યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા
જીવો કરે ? કઈ? ૪૫, ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ,
સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૪. પર્યાપ્ત મનુષ્ય યોગ્ય ઓણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ?
કઈ ? ઉ ૫૧, ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩
યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ, ૩ દર્શન, ૬
લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૫. દેવગતિ યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગવાળા જીવો કરે ? કઈ? ઉ ૩૮, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય,
૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, તેજો પદ્મ, શુકલેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકસમકિત, સન્ની, આહારી, અણાહારી , કાપોતલેશ્યા, કૃષ્ણ,
નીલલેશ્યા. ૧૦૬. પર્યાપ્ત વિકસેન્દ્રિય યોગ્ય ત્રિીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે?
કઈ ?
ઉ ૩૯. તિર્યંચ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય,
૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૭. પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્થી યોગ્ય ત્રીશ પ્રકૃતિનો બંધ કેટલી માર્ગણાવાળા
જીવો કરે ? કઈ? ઉ ૪૫. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન,