SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ- ૪ ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુઅચક્ષુદર્શન, કૃષ્ણ-નીલ કપોત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી આહારી-અણાહારી. ૯૮. પર્યાપ્ત એકેન્દ્રિય યોગ્ય પચ્ચીશ પ્રકૃતિનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે છે? કઈ ? ઉ ૪૧. તિર્યચ, મનુષ્ય, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી જ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૯૯. પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીશ પ્રકૃતિનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? કઈ? ૪૧. તિર્યચ-મનુષ્ય, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી જ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦). નરકગતિ યોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? કઈ? ૨૯. તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી. ૧૦૧. દેવગતિ યોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે છે? કઈ ? ૪૭. તિર્યચ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોષસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ સંયમ, ચક્ષુ અચક્ષુ અવધિદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૧૦૨. વિકલેન્દ્રિય પર્યાપ્ત યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? કઈ? ઉ ૩૯. તિર્યંચ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય,
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy