SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ઉ બે ગુણસ્થાનક સાતમું આઠમાના છઠ્ઠા ભાગ સુધી, એક જીવભેદ સન્ની પર્યાપ્ત. ૯૨. દેવગતિ યોગ્ય એકત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવ ભેદો કરે ? ઉ બે ગુણસ્થાનક સાતમું આઠમાના છઠ્ઠા ભાગ સુધી, એક જીવભેદ સન્ની પર્યાપ્ત. ૯૩. એક પ્રકૃતિનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવભેદો કરે ? ઉ ત્રણ ગુણસ્થાનક આઠમાના સાતમા ભાગથી ૧૦ સુથી એક જીવ ભેદ સન્ની પર્યાપ્ત. ૯૪. વેવીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? કઈ? ઉ ૩૯.તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચજાતિ,૬ કાય,૩ યોગ,૩ વેદ,૪ કષાય,ત્રણ અજ્ઞાન, અવિરતિ સંયમ, ચક્ષુ-અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૯૫. અપર્યાપ્ત વિકસેન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? કઈ ? ઉ ૩૯. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુદર્શન, કૃષ્ણ-નીલ કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૯૬. અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ યોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે છે? કઈ? ૩૯. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ-અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ કાપોત વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી, તેઉકાય, વાયુકાય. ૯૭. અપર્યાપ્ત મનુષ્ય યોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે છે? ઉ કઈ ? ઉ ૩૭. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય,
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy