SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ G પ્રશ્નોત્તરી ભાગ-૪ અસન્ની-સન્ની પર્યાપ્ત જીવો. ૮૪. પર્યાપ્તા વિકલેન્દ્રિય યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકમાં તથા જીવ ભેદોમાં થાય ? ઉ એક મિથ્યાત્વ ગુણસ્થાનકે, તથા ચૌદ જીવ ભેદો બંધ કરી શકે છે. ૮૫. પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકે તથા જીવ ભેદો કરે ? ૨૧ બે ગુણસ્થાનકમાં (પહેલા-બીજા) તથા ચૌદ જીવ ભેદો બંધ કરે છે. ૮૬. પર્યાપ્ત મનુષ્ય યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવભેદો કરે છે. ઉ એકથી ચાર ગુણસ્થાનકવાળા જીવો બાંધે તથા ચૌદ જીવ ભેદવાળા જીવો બાંધી શકે છે. ૮૭. દેવગતિ યોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા જીવો તથા જીવ ભેદો કરે ? ઉ ચારથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી ગુણસ્થાનકમાં રહેલા જીવો બાંધે તથા એક સન્ની જીવ બાંધે ૮૮. પર્યાપ્ત વિક્લેન્દ્રીય યોગ્ય ત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવ ભેદો કરે ? એક મિથ્યાત્વવાળા જીવો, તથા ચૌદ જીવ ભેદો બાંધે ૮૯. પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય યોગ્ય ત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવ ભેદો કરે ? ઉ પહેલા બીજા બે ગુણસ્થાનવાળા ચૌદ જીવ ભેદો બાંધે છે ૯૦. પર્યાપ્ત મનુષ્ય યોગ્ય ત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનવાળા તથા જીવ ભેદો કરે ? ઉ એક અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકવાળા તથા એક સન્ની પર્યાપ્ત જીવ ભેદવાળા જીવો બાંધે છે. ૯૧. દેવગતિ યોગ્ય ત્રીશનો બંધ કેટલા ગુણસ્થાનકવાળા તથા જીવ ભેદો કરે?
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy