SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨) કર્મગ્રંથ-૬ ૫૭. સ્થિર-શુભ-સુભગ-દુસ્વર-અનાદય-અયશ ૫૮. સ્થિર-અશુભ-સુભગ-દુસ્વર-અનાદય-અયશ ૫૯. અસ્થિર-શુભ-સુભગ-દુર-અનાદય-અયશ ૬૦. અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-અયશ ૬૧. સ્થિર-શુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-અયશ ૬૨. સ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદય-અયશ ૬૩. અસ્થિર-શુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-અયશ ૬૪. અસ્થિર-અશુભ-દુર્ભગ-દુસ્વર-અનાદેય-અયશ ૭૮. ગ્રેવીશનું બંધસ્થાન કેટલા ગુણસ્થાનમાં તથા કેટલા જીવ ભેદવાળા જીવો બાંધે ? ઉ એક મિથ્યાત્વ ગુણસ્થાનક તથા ચૌદ જીવ ભેદો બાંધે છે. ૭૯. અપર્યાપ્ત વિકસેન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલા ગુણસ્થાનકમાં તથા જીવ ભેદોમાં થાય ? એક મિથ્યાત્વ. ચૌદ જીવ ભેદોવાળા જીવો બાંધે. ૮૦. અપર્યાપ્ત તિર્યંચ તથા અપર્યાપ્ત મનુષ્ય યોગ્ય પચ્ચીશનો બંધ કેટલો ગુણસ્થાનક તથા જીવ ભેદમાં થાય ? ઉ એક મિથ્યાત્વે, તથા ચૌદ જીવ ભેદો બાંધી શકે છે. ૮૧. પર્યાપ્ત એકે. યોગ્ય છવ્વીસનો બંધ કેટલા ગુણસ્થાનકમાં તથા જીવ ભેદો કરે ? ઉ એક મિથ્યાત્વે, તથા ચૌદા જીવ ભેદો બાંધી શકે છે. ૮૨. નકારક યોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલા ગુણસ્થાનક તથા જીવ ભેદોમાં થાય? ઉ એક મિથ્યાત્વ ગુણસ્થાનકે તથા બે જીવ ભેદ અસન્ની પર્યતા તથા સન્ની પર્યાપ્તા જીવો કરે. ૮૩. દેવગતિ યોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલા ગુણસ્થાનકમાં તથા જીવ ભેદોમાં થાય ? ઉ એક થી આઠમા ગુણસ્થાનકના છ ભાગ સુધી બંધાય, તથા બે જીવભેદ
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy