SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ પ્રશ્નોત્તરી ભાગ-૪ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૪૬૦૮ બંધ ભાંગા ઉદયભાંગા ૪૧ + 10 + ૩૧ + ૫૯૯ + ૩૧ + ૧૧૯૯ + ૧૭૮૧ + ૨૯૧૪ + ૧૧૬૪ = ૭૭૭૦ સત્તા ૨૧ + ૪ + ૧૩ + ૧૬ + ૧૩ + ૨૧ + ૨૧ + ૧૬ + ૮ = ૧૩૩ ઉદયસત્તાભાંગા ૧૪૭ + ૪૦ + ૭૫ + ૨૩૯૬ + ૭પ + ૪૭૧૫ + ૭૦૪૩ + ૧૧૬૨૪ + ૪૬પ૬ = ૩૦૭૭૧ ૩૦૭૭૧ ઉદયસત્તાભાંગા ૪ ૪૬૦૮ બંધ ભાંગા = ૧૪૧૭૯૨૭૬૮ બંધોદયસત્તાભાંગા થાય. ઓગણત્રીશના બંધે દેવગતિ પ્રાયોગ્ય સંવેધ ભાંગાઓનું વર્ણન ૮૦૩. ઓગણત્રીશના બંધે સામાન્યથી સંવેધ ભાંગા કેટલા થાય? દેવગતિ પ્રાયોગ્ય બંધ ભાંગા ૮ ઉદયસ્થાન ૭. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ ઉદયભાંગા ૨૬૪૨ સત્તાસ્થાન ૨. ૯૩, ૮૯ ૮૦૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદય સત્તાભાંગા. ૮૦૫. ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૮ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૮૦૬. ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૨૮૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૨૮૮ 1 ૨ = પ૭૬ ઉદયસત્તાભાંગા.
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy