________________
૧૫૪
કર્મગ્રંથ-૬ ૭૯૬. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર : ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૭૯૭. ઓગણત્રીશના બંધે ત્રિીશના ઉધયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૯૮. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? 3 ઉદય ભાંગા ૧૮ + ૧૭૨૮ + ૮ + ૧૧પર + ૮ = ૨૯૧૪
સત્તા ૪ + ૪ + ૨ + ૪ + = ૧૬
ઉદયસત્તાભાંગા ૭૨ + ૬૯૧૨ + ૧૬ + ૪૬૦૮ + ૧૬ = ૧૧૯૨૪ ૭૯૯. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વિક્લેજિયના ૧૨ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૨ : ૪ = ૪૮
ઉદયસત્તાભાંગા. ૮00. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય તિર્યંચના ૧૧૫ર ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૧૧૫ર 1 ૪
= ૪૬૦૮ ઉદયસત્તાભાંગા. ૮૦૧. ઓગણત્રીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તા ભાંગા
કેટલા થાય? 3 ઉદય ભાંગા ૧૨ + ૧૧૫ર + ૧૧૬૪
સત્તા ૪ + ૪ = ૮
ઉદયસત્તા ૪૮ + ૪૬૦૮ = ૪૬૫૬ ૮૦૨. ઓગણત્રીશના બંધે બંધ-ઉદય-સત્તાના સંવેધ ભાંગા કેટલા થાય?