________________
૧૫૬
કર્મગ્રંથ-૬ ૮૦૭. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? | ઉ વૈકીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ 1 ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૮૦૮. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તા
ભાંગા કેટલા થાય? ઉ આહારક મનુષ્યના ૧ ભાંગાને વિષે ૧ સત્તા ૯૩, ૧ : ૧ = ૧ ઉદય
સત્તાભાંગા. ૮૦૯. ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ઉદય ભાંગા ૮ + ૧ = ૯
સત્તા ૨ + ૧ = ૩.
ઉદય સત્તા ભાંગા ૧૬ + ૧ = ૧૭ ૮૧૦. ઓગણત્રીશના બંધે અાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ સામાન્ય મનુષ્યના ૫૭૬ ભાંગાને વિષે બબ્બે સત્તા = પ૭૬ 1 ૨ = "
૧૧૫ર ઉદયસત્તાભાંગા. ૮૧૧. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીયમનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ વૈકીય મનુષ્યના ૯ ભાંગાને વિષે બબ્બે સત્તા ૯ 1 ૨ = ૧૮
ઉદયસત્તાભાંગા. ૮૧૨. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે આહારક મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ? ઉ આહારક મનુષ્ય ૨ ભાંગાને વિષે એક સત્તા ૯૩, ૨ x ૧ = ૨
ઉદયસત્તાભાંગા. ૮૧૩. ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે ઉદયભાંગાસત્તાભાંગા કેટલા
થાય ?