________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૪૭
૭૫૨. ઓગણત્રીશના બંધે એક્વીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
એકેન્દ્રિયના ૫ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૫ ૪ ૪ = ૨૦ ઉદયસત્તા ભાંગા.
ઉ
૭૫૩. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
વિક્લેન્દ્રિયના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ ૪ ૪ = ૩૬ ઉદય સત્તાભાંગા.
૭૫૪. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
સામાન્યતિર્યંચના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪ = ૩૬ ઉદયસત્તાભાંગા.
૭૫૫. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તા ભાંગા કેટલા થાય ?
સામાન્યમનુષ્યના ૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૯ × ૪ = ૩૬ ઉદયસત્તામાંગા થાય.
ઉ
૭૫૬. ઓગણત્રીશના બંધે એકવીશા ઉદયે દેવતાના સત્તાભાંગા કેટલા થાય? દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ ૪ ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૭૫૭. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
નારકીના ૧ ભાંગાને વિષે ત્રણ સત્તા ૯૨, ૮૯, ૮૮ ૧ x ૩ = ૩ ઉદયસત્તામાંગા.
૭૫૮. ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા તથા ઉદય
સત્તાભાંગા કેટલા થાય ?
ઉદય ભાંગા ૫ + ૯ + ૯ + ૯ + ૮ + ૧ = ૪૧ સત્તા ૪ + ૪ + ૪ + ૪ + ૨ + ૩ = ૨૧
ઉ
ઉ
ઉ
ઉ
ઉ