SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૪ ૧૧ ૧ સત્તા ૪ + ૪ = ૮ ઉદય સત્તા ભાંગા ૪૮ + ૪૬૦૮ = ૪૬૫૬ થાય. પપપ. પચ્ચીશના બંધે એક બંધ ભાંગાને વિષે ઉદય ભાંગાસત્તા તથા ઉદય સત્તાભાંગા કુલ કેટલા થાય? અથવા સંવેધ ભાંગા કુલ કેટલા થાય ? પચ્ચીશના બંધ મનુષ્ય અપર્યાપ્ત પ્રાયોગ્ય એક ભાંગાને વિષે સંવેધ આ પ્રમાણે ઉદયભાંગા ૩૨ + ૧૦ + ૨૨ + ૫૯૯ + ૨૨ + ૧૧૮૨ + ૧૭૬૪ + ૨૯૦૬ + ૧૧૬૪ = ૭૭૦૧ થાય. સત્તા ૧૬ + ૪ + ૮ + ૧૬ + ૮ + ૧૬ + ૧૬ + ૧૪ + ૮ = ૧૦૬ થાય. ઉદયસત્તાભાંગા ૧૨૮ + ૪૦ + ૫૬ + ૨૩૯૬ + ૫૬ + ૪૬૮૦ + ૭૦૦૮ + ૧૧૬૦૮ + ૪૬પ૬ = ૩૦૬ ૨૮ થાય. ૩૦૬૨૮ ઉદય સત્તા ભાંગા x ૧ બંધ ભાંગા = ૩૦૬૨૮ બંધોદયસત્તા સંવેધભાંગા થાય છે. પપ૬. પચ્ચીશના બંધે પચ્ચીશ બંધ ભાંગાના થઈને કુલ સંવેધ ભાંગા કેટલા થાય? બંધ ભાંગા ૧૬ ના ૪૯૫૫પર સંવેધભાંગા બંધ ભાંગા ૮ ના ૨૪૮૭૩૬ સંવેધભાંગા બંધ ભાંગા ૧ ના ૩૦૬૨૮ સંવેધભાંગા કુલ ૭૭૪૯૧૬ સંવેધભાંગા ૭૭૪૯૧૬ સંવેધ ભાંગામાંથી દેવતા અપર્યાપ્તાના ૮૮ ભાંગાના ૭૦૪ સંવેધભાંગા બાદ કરીએ તો ૭૭૪૨૧૨ સંવેધ ભાંગા પણ થાય છે. કારણે અપર્યાપ્તા દેવો પ્રાયઃ કરીને એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ન કરે એમ લાગે છે. ૫૫૭. છવ્વીશના બંધે સામાન્યથી સંવેધ ભાંગા કેટલા થાય? ઉ છવ્વીશના બંધે બંધ ભાંગા ૧૬ ઉદયસ્થાન ૯:૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧
SR No.023046
Book TitleKarmgranth 6 Prashnottari Part 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy