SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ O અગ્યાર-મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, શુકલ વેશ્યા, ક્ષાયિક સમીકીત, સન્ની તથા આહારી, ભવ્ય. ૨૫૪. આઠ અને સાત બે ઉદય સ્થાનકોવાળી માર્ગણા કેટલી હોય? ઉ આઠ માર્ગણા. પહેલા ૪ જ્ઞાન, ૩ દર્શન, ઉપશમ સમકત. ૨૫૫. સાત અને ચાર બે ઉદયસ્થાનકોમાં માર્ગણા કેટલી હોય? ઉ એક યથાખ્યાત સંયમ. ૨૫૬. આઠ અને ચાર બે ઉદયસ્થાનકોમાં કેટલી માર્ગણા હોય? ઉ એક અણાહારી. ૨૫૭. આઠનું જ ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ૩૯ નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ,એકેન્દ્રિયાદિ૪ જાતિ, પૃથ્વીકાયાદિ -૫, ૩-વેદ, ૪-કષાય, યથાખયાત વિના ૬ સંયમ, પહેલી પાંચલેશ્યા, અભવ્ય, અસન્ની, ૩ અજ્ઞાન, મિથ્યાત્વ, મિશ્ર, ક્ષયોપશમ સાસ્વાદન = ૩૯ ૨૫૮. એક ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ બે કેવલજ્ઞાન, કેવલદર્શન ૨૫૯. ત્રણે ઉદયસ્થાનોની માર્ગણા સંખ્યા કઈરીતે જણાય? ઉ ત્રણેય ઉદયસ્થાનકોવાળી ૧૧ માર્ગણા હોય બે ઉદયસ્થાનકોવાળી ૧૦ માર્ગણા હોય એક ઉદયસ્થાનકવાળી ૪૧ માર્ગણા હોય કુલ ૬૨ માર્ગણા થાય છે. ૨૬૦. આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ ૬૦, ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩. અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશયા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સંજ્ઞી, અસશી, આહારી, અણાહારી = ૬૦. ૨૬૧. સાત પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ૧૯ માર્ગણા, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ઉ ४८
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy