SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આહારી, સન્ની = ૧૯ ૨૬૨. ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ૧૫ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, કેવલ જ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સશી, આહારી તથા અણાહારી = ૧૫ ૨૬૩. ત્રણેય સત્તાસ્થાનો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ ૧૨. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, યથાખ્યાત, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની, આહારી = ૧૨ ૨૬૪. આઠ અને સાત બે સત્તાસ્થાનો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ સાત માર્ગણામાં હોય, ૪-જ્ઞાન ૩-દર્શન. ૨૬૫. આઠ અને ચાર બે સત્તાસ્થાનો કેટલી માર્ગણામાં હોય ? ઉ એક અણાહારી માર્ગણામાં હોય. ૨૬૬. આઠનું એક જ સત્તાસ્થાન કરેલી માર્ગણામાં હોય? ૪૦ માર્ગણામાં હોય. નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ૪, પૃથ્વીકાયાદિ-૫, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, યથાખ્યાત સિવાય ૬ સંયમ, પહેલી પાંચલેશ્યા, અભવ્ય, ક્ષાયિક વિના પાંચ સમકત, અસત્રી. ૨૬૭. ચાર પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ બે માર્ગણામાં-કેવલજ્ઞાન, કેવલદર્શન. ર૬૮. મૂલ કર્મોનાં સત્તાસ્થાનોમાં બાસઠ માર્ગણાની સંખ્યા કઈ રીતે? ત્રણેય સત્તાસ્થાનોવાળી બે સત્તાસ્થાનોવાળી એક સત્તાસ્થાનવાળી ૪૨ કુલ ૬૨ ૨૬૯. મૂલકર્મનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય? કઈ? ૮.૮.૮. આ ભાંગી પ૫ માર્ગણામાં હોય. ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩ ૧૨ ४८
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy