________________
જપાસાંને આવરી લેતા શ્રી હેમચંદ્રાચાર્યના સુનિશ્ચિત મતોને,આ અધ્યયનગ્રંથમાં, પદ્ધતિસર પ્રકાશિત કરવાનું શક્ય બન્યું છે. શ્રી હેમચંદ્રાચાર્યની સાહિત્ય-શાસ્ત્રીય મીમાંસા સાથે જ આ અધ્યયનનો મુખ્ય સંબંધ હોવાથી, રજૂઆતનો ક્રમ નીચે મુજબ રાખવાનું ઉચિત માન્યું છે. પ્રકરણ એક : કાવ્યવિશ્વ પ્રકરણ બે
: કાવ્યમાં અર્થ પ્રકરણ ત્રણ : રસાસ્વાદ પ્રકરણ ચાર : કાવ્યમાં દોષ પ્રકરણ પાંચ : કાવ્યમાં ગુણ
: કાવ્યમાં અલંકાર પ્રકરણ સાત : પાત્રસૃષ્ટિ અથવા નાયક-નાયિકા-ભેદ પ્રકરણ આઠ : સાહિત્યસ્વરૂપો પ્રકરણ નવ : શ્રી હેમચંદ્રાચાર્યનો સાહિત્યસિદ્ધાન્ત પ્રકરણ દસ : ઉપસંહાર: “કાવ્યાનુશાસન'ના કર્તાની સિદ્ધિ પ્રકરણ અગિયાર : શ્રી હેમચંદ્રાચાર્યના જીવન તથાસાહિત્યનો સંક્ષિપ્ત પરિચય
૧ પ્રકરણ છે.