SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ મનેાવિજ્ઞાન માટે જીવનમાં ઉપાદેયતા તા ધર્મની જ હાવી જોઈએ. જ્યાં સુધી જીવનનાં ધમની ઉપાદેયતા ન આવે અથ અને કામની હેયતા ન સમજાય ત્યાં સુધી જવ પહેલે ગુણઠાણે છે. આજે તમારી અર્થાન કરવા માટેની તડામાર પ્રવૃત્તિ જ્યાં જોઈએ છીએ અને ધમમાં ઉદાસીનતા જોઇ એ છીએ ત્યાં અમને ઘડીભર વિચાર થઈ આવે છે કે, આ જીવા કયા ગુણઠાણે વર્તાતા હશે ? તમે જ કહોને કે આજે ચાવીશ કલાકમાં તમારી અર્થાર્જન માટેની પ્રવૃત્તિ કેટલી અને ધમ માં પ્રવૃત્તિ કેટલી ? સભામાંથી : ધમ માં માંડ એકાદ કલાક, અને અર્થાનમાં કેટલા કલાક? બાકીના બધાય કલાક અર્થાજનની પ્રવૃત્તિમાં જ સમજી લેવાને ! ત્યારે એમ જણાય છેકે, જીવનમાં ધર્માંની ઉપાદેયતા આવી નથી અને અની ઉપાદેયતા મગજમાંથી ગઈ નથી. શ્રી વીર. વિજયજી મહારાજ પૂજાની ઢાળમાં જણાવે છે કે— ૨૫૮ “સ'સારમાંહે, એક સાર જાણી, કંચન-કામિની રે, ન ગણી જપમાળા એક નાથ !, નિર ંજન નામની રે. ” કકાર-ક પની કંચન, કામિની, કાયા, કુટુંબ અને કીતિ—આ પાંચ કકારને જીવે સારરૂપ માન્યા છે. પણ એને ખખર નથી કે, આ કકાર કપની 'તદ્વિવાળિયા કપની છે. ધી કાયાક પની સગા શેરહેાલ્ડરે મેનેજર જીવાત્મા.” પણ એ શેરહેાલ્ડરો બધાય કંપની નફા કરી આપે ત્યાં સુધીના જ સગા છે. પછી અ ંતે ભાગવાનુ મેનેજર જીવાત્માને છે. આ પાંચ કકારની
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy