SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ રુક્ષ્મ “ રાજાનું પતન પણ એ વાસના રહિત હાત ને ? જીવાને ઉપકારી માનવાનું કેટલું યાજ્મી ? :— એટલે વાત આ આવીને ઊભી રહે છે કે અલમત્ વિષા અને વિષયમય પૃથ્વીકાયાદિ જીવા તાત્ત્વિક દષ્ટિએ ઉપકારી ય નહિ, ને અપકારી ય નહિ; છતાં વૈરાગ્ય અર્થ માનવાનું આ રહે છે કે આ ભારે અન કારક છે, અપકારક છે; માટે એના સંગ છેડવા જેવા છે. હવે વિચારે કે વિષયસુખ પૂરા પાડવામાં નિમિત્ત થનારા જીવાને ઉપકારી માનવાનું કેટલું વ્યાજખી છે ? તાત્ત્વિક દૃષ્ટિ અને વૈરાગ્યની દૃષ્ટિ,એમાંથી એકે દૃષ્ટિએ ઉપકારી માનવાનું ઉચિત ખરૂં ? તાત્ત્વિક દૃષ્ટિએ ઉપકારી નથી, તેમ વૈરાગ્ય દૃષ્ટિએ ઉપકારી માનવામાં તે ઉલ્ટુ વિષયરાગ પોષાતા રહેવાના. માટે ખરી રીતે તાત્ત્વિક દૃષ્ટિ તે આ રાખવાની છે કે આપણા તુચ્છ સ્વામાં એ પૃથ્વીકાયાદિ જીવાને આપણે નાશ કરતા આવ્યા છીએ, એટલે આપણે એમના ઘેાર અપરાધી છીએ,’ આ નક્કર હકીકત છે. જરા પેલા કસાઈના દાખલા વિચારો. કસાઈ બકરાને ઉપકારી માને તે? :~~ મહુ કસાઈ એમ કહે કે ૮ આ મકરા- ઘેટા વગેરે મારા ઉપકારી છે. એ મને આજીવિકા રળાવે છે, સુખ આપે છે,'−તા એ કેટલું વ્યાજબી છે ? એ એમ એ ઉપકારી માનતા રહે તેા શુ કદીય એને એમની હિંસા મૂકવાનું મન થાય ? હિંસા પર ઘૃણા-દુઃખ-ખેદ થાય ? કે એ •
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy