SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન પ૩ શરીર ધારણ કરનાર જીવા તત્ત્વથી અપકારી નથી, પણ એ રીતે વિચારતાં તેા એ જીવા તા પછી ઉપકારી પણ શાના ? એ જ સુખ પૂરુ પાડે છે એમ દેખાય છે, એ પણ જીવના કર્મના ઉદયનાં ઘરનું છે. તે કદય ઉપકારી અન્યા; જીવ નહિ. વળી એ સુખ જીવનું ઉપકારક પણ નથી. ઉલ્ટું એવા સુખની લાલસા-લપટતામાં જ જીવે આ ભવચક્રમાં ભટકે છે. એટલે, તાત્ત્વિક દૃષ્ટિએ એ જીવા નથી તે અપકારી, કે નથી તેા ઉપકારી, તે પછી માનવું શું? - આમ હોવા છતાં જેણે મેાહ આ કરવા હાય, એણે માનવું તે આ જ જોઈ એ કે ‘ આ પૃથ્વીકાયાદિના મનેલા બંગલા-હીરામાણેક—સાનું ચાંદી મેવા-પકવાન વગેરે તે જીવને મહા માહાંધ અને રાગમૂઢ કરનાર હેાવાથી અનથ કારી છે, અપકારક છે. • એમ માનતા રહે તે ક્રમે ક્રમે એને ત્યાગ કરવાની ધગશ રહે. નહિતર તા તે માત્ર પેાતાની અંદરની વાસનાને જ અનર્થકારી માને, અને બાહ્ય વિષયને અનકારી ન માને, તે ભુલાવામાં પડી જાય. ત્યાં તા મન કહેશે ‘હું વાસના નહિ રાખું, વિષયેા ભલે મારી પાસે રહે.' પણ વિષયે જો પાસે રાખવામાં વાંધા ન હાત, વિષયે। અનથ કારી હાઈ ને ત્યાજ્ય ન હેાત, તા તીથ કર ચક્રવર્તી જેવાઓએ એના ત્યાગ શું કામ કર્યો હાત ? એને પાસે જ રાખતા ને ? ... પાસે રાખીને
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy