SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૪૦૩ તે માત્ર એક જ ઘરે જઈ આહાર કરૂં છું. અનેક પિ`ડિક તે તમારા સાધુએ છે કે જે અનેક ગ્રહણ કરે છે.’’ ઘરામાંથી આહાર 6 ભગવાન કહે છે, હું સૌમ્ય ! તુ ભલે એક જ ઘરે પારણું કરતા હા, પણ અનેક ઘરમાં તારા માટે તૈયારી રહે છે, એટલે તારા નિમિત્તે બધે દોષ ઊભા થવાથી તું અનેકપિડિક છે. મુનિએ પેાતાના માટે જ્યાં જ્યાં દ્વેષની કલ્પના ન હેાય એવા ઘરમાંથી લે છે અને તે પણ થેાડું થાતું જ લે છે, જેથી પાછળથી પણ દોષ ઊભા ન થાય. આવેા એક્લે નિર્દોષ પિંડ લેતા હૈાવાથી મુનિએ એકપિડિક છે, એક માત્ર નિર્દોષ-પિડિક છે. ' ઇંદ્રનાગ તાપસ તરત સમજી ગયા. પેાતાની ચર્ચામાં અનેક જીવ–સંહારના અધમ જોઈ એ ત્યજીને પ્રભુના ત્રિકાર્ટિંપરિશુદ્ધ પવિત્ર કુશળ ચારિત્રધમ એણે ત્યાં જ સ્વીકારી લીધે. મોટા ચક્રવર્તી અને શાલિભદ્ર વગેરે શ્રીમંતા પણ ધર્માંનું પવિત્ર કુશળ સ્વરૂપ જોઈ એમાં લાગી પડનારા અન્યા છે. એમણે સંસાર વગર સમજે નથી છેાડ્યા. સ’સારનું સ્વરૂપ મિલન-સંતાપકારી–અશાંતિપ્રદ–અજ્ઞાનતા ભર્યુ જોયું માટે એવા મહાશ્રીમંતાએ પણ સસાર છેડ્યો. . દુન્યવી સમૃદ્ધિનાં દુઃખદ સ્વરૂપ: www બ્રાહ્મણી કહી રહી છે કે “જ્યારે ધમ એ અનન્ય
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy