SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ રુક્મી રાજાનું પતન એ જ સૂચવે છે કે ધર્મ પવિત્ર છે, બુદ્ધિમાનનું સારા માણસનું કાય છે, સ્વસ્થતા-શાંતિ અર્પનારા છે, તે આવું ન હેાત તેા શા માટે બુદ્ધિમાન ઈન્દ્રભૂતિ વગેરે વિદ્વાન બ્રાહ્મણા હિંસા-અજ્ઞાન–મતિભ્રમ ભર્યાં યજ્ઞ હામ અને પાંડિત્ય-પ્રદર્શન પડતાં મૂકી મહાવીર પ્રભુના ચરણે ચારિત્ર જીવન સ્વીકારી લેત ? ૪૨ ઈંદ્રનાગ તાપસ અને વીરપ્રભુ ઇંદ્રનાગ તાપસ અને વીરપ્રભુ — ભગવાન સપરિવાર વિચરતા એક નગરમાં પધાર્યાં છે. ત્યાં ગોચરી માટે નીકળતા મુનિઓને પ્રભુ ‘હમણાં નગરમાં અનેષણીય–અકલ્પ્ય આહાર હાઈ થેલા' એમ કહીને અટકાવે છે. પ્રભુ ગણધર ઈંદ્રભૂતિ ગૌતમને કહે છે, ‘ હમણાં આ નગરમાં ઇંદ્રનાગ તાપસના પારણા અર્થે ઘેર ઘેર દાનની તૈયારી છે, તે એનું પારણું થયેથી લેાકેાની સ્થાપનાની કલ્પના ફરી જશે, પછી ગેાચરી શુદ્ધ મળશે.' માટે સાધુ હમણાં ગે!ચરી ન જાય. પણ તમે જાઓ અને એ તાપસને કડા કે · ભા અણુગપિડિઆ ! એક પિંડિએ તં દૃઢુમિ ઈ.’ ( · હું અનેકપિડિક ! એકપિડિક તને જોવા ઇચ્છે છે, ’ ) ગૌતમ મહારાજને તે ગુરુના આદેશ એટલે જાનેે શી વાત ! ઊપડચા, અને જઈને કહ્યું. પેલા પણ આવ્યા પ્રભુ પાસે. પ્રભુને પૂછે છે, ‘હું અનેકપિડિક શી રીતે ? હું
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy