SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ રકમી રાજાનું પતન સગાં નેહીઓ શું બેલશે! ના, આપ્ત હિતૈષી મળી ગયા પછી કશું જોવાનું નહિ. તત્વની જિજ્ઞાસા જાગી એટલે એ માટે યજ્ઞ કરાવતા હતા તે ઊભે મૂકીને પ્રભવસ્વામીજી પાસે તત્ત્વ જાણવા પહોંચી ગયા. એમાં વીતરાગના વચન મળ્યાં, સંસારની કુટિલતા ઓળખાઈ, સાચું તત્વ અને સાચો આત્મહિતને માર્ગ સમજાયે, પછી ત્યાં ને ત્યાં મુનિજીવન સ્વીકારી લીધું ! રેહિણિયા ચેરને અંતે સમજાયું કે વીતરાગ વીર ભગવાન જ સાચા આપ્ત હિતૈષી પુરુષ છે, એટલે બાપે કરાવેલ કબુલાત કેરાણે મૂકી પ્રભુનાં ચરણે ચારિત્ર લઈ તન-મન સોંપી દીધા ! આ બંધુ કેમ બની શક્યું? (૧) આપ્તનાં વચનથી જણાયેલું જાણે પ્રત્યક્ષ દેખ્યા બરાબર અણીશુદ્ધ યથાર્થ લાગ્યું. (૨) એમાં સંસારવાસમાં કરાતા પટકાય જેના રોજીંદા ઘેર સંહાર અને અઢાર પાપસ્થાનકનાં હાલતાં ને ચાલતાં થતાં સેવનથી આત્માની થતી ભવચકમાં ફસામણી સમજાઈ. (૩) ઠેઠ એકન્દ્રિપણાથી ચડતાં ચડતાં ઊંચા મનુષ્ય ભવના થાળે આવવાની મળેલી મહાન સિદ્ધિ વિષયકષાયની. ગુલામીમાં સાવ ખૂંચવાઈ જતી દેખાઈ. 1 (8) માનવ ભવમાંની આત્માનાં એનેક વિષયમાં
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy