SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ? જિનેશ્વર ભગવતેએ શ્રાવકને માટે કહ્યું છે કે “રાત્રિભોજન અને કર્માદાન એ મોટા પા૫ છે, એનાથી ભવોની સીરિયલ (પરંપરા) બગડે છે. જે આ વચન પર પ્રત્યક્ષ જેવી શ્રદ્ધા હોય તે કેમ ધનની બેટી લાલચે કે શરીર-મંદવાડ વગેરેનાં બહાને કેમ એ મહાપાપ સેવાય છે પૂજેલે લોક ક્યાં સુધી - પ્ર-પણ એમ પૈસા કમાયાથી લેકમા ઊજળા દેખાઈએ છીએ ને ? ઉ૦-એટલે લેકના જ પૂજારી છે ને, તે લોકને રીઝવવા તરફ જ દૃષ્ટિ અને પ્રયત્ન ? પણ લોક સામે કાં જુઓ? લેક તે તમારી સાથે અંતે મસાણથી જરાય આગળ નહિ આવે. આ ખેડૂતે હોય છે ને ? સ્વાર્થી ખેડૂતે કેવા ? બળદ પાસેથી કામ લેવાય એટલું લીધું, હવે જુએ કે એ કામને નથી રહ્યો તે જઈને બજારમાં કસાઈને વેચી દે છે ! બળદને વહાલે કરનાર ક્યાં સુધી મમતા રાખે ? કામ આપે ત્યાં સુધી. પછી કેમ ? તે કે કસાઈના હવાલે ! એમ આ જીવને વહાલા કરનારા કુટુંબી અને લેકે નેહી ક્યાં સુધી? મસાણ સુધી! પછી ? કર્મ કસાઈના હવાલે ! એવાઓને વહાલા થવું છે ? એમના સર્ટિફિકેટ પર નાચવું છે ? શäભવ બ્રાહ્મણે વીતરાગ આપ્ત મળ્યા પછી બીજું કાંઈ જોયું નહિ કે ઇલેક શું કહેશે ? બાઈડીને શું લાગશે?
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy