SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન . ૧૫૫ ઊર્ધીકરણ કરવાની મળેલી અતિ દુર્લભ તક વિણસાઈ જતી લાગી. એટલે બંધુ ઊભુ મૂકીને વિષયેની ભયંકર જાળ, : પરિવારનાં કારમાં બંધન તથા ષકાય જીવહિંસાની કૂડી રમતમાંથી એકદમ જ બહાર નીકળી ગયા. જ્ઞાનીઓનાં વચનને આપણી આંખે બનાવ્યા. વિના ઊંચા આત્મહિતનાં પરાક્રમ ન બની શકે. ધર્મનું મુખ્ય આકર્ષણ દેવતાઓ ભલે અવધિજ્ઞાનથી પૂર્વભવને ધર્મ અને વર્તમાન ભવની સમૃદ્ધિ એ બેને કાર્યકારણભાવ પ્રત્યક્ષ. દેખીને ધર્મ તરફ મુખ્ય આકર્ષણવાળા બને; પણ આપણે એના ઓરતા નહિ કરવાના. આપણે તે તીર્થકર ભગવાન અને એમને સમર્પિત રહેનારા ગણધરાદિ આચાર્ય ભગવં. તેને પરમ આપ્ત–વિશ્વસનીય અને હિતિષી માનીને એમનાં વચને કહેલું પ્રત્યક્ષવત્ સાચું લેખીને ધર્મનું મુખ્ય ! આકર્ષણ રાખવાનું. લાડવાનું આકર્ષણ, ધર્મનું નહિ – ધર્મનું મુખ્ય આકર્ષણ રહે તે પછી કમમાં કમ તેવા તેવા પ્રસંગે તે સંસારના સો કામ અને ગમે તેવા સુખ-આનંદ પડતા મૂકી ધર્મ તરફ દોડી જવાય, ધર્મ સાધી લેવાય. જે આ નથી, તે આજે જુએ છે ને
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy