SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] [ ૬૧. લાગી. એટલે પત્યુ, પાછા એજ પેાલાદી સશક્તતામાં દાખલ. ખસ, આત્મામાં ગુ આવું જ છે. આગ તુક કાગ પાકવાના હિસાબે બાહ્ય આ બધી આપત્તિએ ખડી થઈ છે, પરંતુ આત્માના મૂળ આરેાગ્ય અનંત જ્ઞાન-દન વીતરાગ અક્ષય સ્થિતિને કશી આંચ નથી આવી. વમાનમાં જે ઉલ્ટુ* દેખાય છે તે તેા કમ શરદી-સળેખમના પ્રકેાપમાત્ર છે, કાયમી નહિ, પણ વિનશ્વર છે. શરીરની શરદીમાં ત્રણ ઉપવાસ વગેરેની જેમ અહીં પણ રસ--ઋદ્ધિશાતા એ ત્રણ ગારવની ભ્રમણા બંધ કરી દેવાની. તા પટ્ટરાણી, મારે તે આવા આવા જ ખાન-પાન હાય, આવા આવા જ ઠઠારા-માન–મ હાવા જોઈએ, એ ઊંચી વૈભવી સગવડો સુખશીલતા આરામી જ હાય,—આ ભ્રમણા કાઢી નાખવાની. એ ગારવ છે. ‘મારે અમુક જ પરિસ્થિતિ હાવી જોઈએ, ’–એવી ભ્રાન્ત ગૌરવબુદ્ધિ પણ કરાગના ઘરની છે. હું • વિરાટ વિશ્વમાં રખડતા-આખડતા, તે પણ નિરાધાર-દીન હીન પરાધીન દુર્દશામાં, એવા મારે શા અર્હત્ત્વ ધરાય કે મારે તે આવું જ જોઈએ ને તેવુ' જ જોઈ એ ? અ-સ્વાધીન બાહ્ય આગંતુક ચીજ-વસ્તુ–પરિસ્થિતિની શી મમતા ધરાય ? કશું નહિ. આ ગારવગૌરવભુદ્ધિ અધ ! .. વળી જેવી રીતે શરીર-શરદીમાં પડ્યા રહી ઊંઘમાં ઘેારવાનું નહિ, કેમકે એમાં તે શરીરની અંદરની ગરમી ઓછી થવાથી મહારની ઠંડી હવા અસર કરી જાય કાયમાં ગૂંથાયેલા રહેવાથી એ નવી શરદી પેસતા નથી. છે. - :
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy