SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. ભાવનાના પ્રભાવ. પ્ર૦-શ્રવણ-વાંચન તા કરીએ છીએ છતાં કેમ જડ -ચેતનનું ભેદજ્ઞાન અને એ આત્મ-પક્ષપાત વગેરે સ્ફુરી નથી આવતા ઉ-એનું કારણ, એ શ્રવણ-વાંચન ઉપરાંત ભાવનાને વ્યવસાય જેરદાર નથી એ છે. ભેદજ્ઞાનનાં ત્રણ સાધનમાં એ ખીન્ન નખરનું સાધન કહેવુ જ છે. (૧) ભાવનાથી ધની સગાઈ થાય; (ર) ભાવનાથી ગુણા કમાવવાનું સરળ અને; (૩) ભાવના દ્વારા દાષા આછા થતા આવે. સાવના એ ધ સગાઇ, ગુણાપાન અને દોષનિવારણ માટે અનિવાય અતિ આવશ્યક સાધન છે. એકવાર ગમે તેવુ સારૂં' શ્રાવણ કે વાંચન કર્યું કે વિચાર્યું પરંતુ એની પાછળ વાર'વાર ભાવના ન કરાય તે એ હવામાં ઊડી જાય. ભાવનાને અભ્યાસ રાખવા પર સંસ્કાર દૃઢ થાય છે. પૈસા કેમ કિ`મતી લાગ્યા છે ? એની વાત કેમ મુખ્ય રહે છે? ભણતા હતા ત્યારથી પૈસાનાં મહત્વના વિચાર બહુ કરેલા માટે, ભણતર વખતે વાતવાતમાં એને અગત્ય આપેલી. એનુ જ નામ ભાવના. એથી
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy