SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગતિ કરતા એક વર્ષી રચાઈ ગયા. એએએ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિ જયજી મહારાજાના ગુજરાતી–સાહિત્યના સુંદર અભ્યાસ કરેલા. એથી આ સાહિરસનો માધ્યમ પોતાના વર્તુળમાં એએ સુંદર ધર્મ-જાગૃતિ આણી શકયા. એ જમાના જુદા હતા. દીક્ષા ત્યારે દુર્લભ હતી. છતાં ભગવાનદાસભાઈની અજબ-ગજબની મક્કમતા આગળ અને એમના આધ્યાત્મિક−જીવનની અણનમ અસર આગળ કુટુંબને નમતું જોખીને, સયમ માટે સહુ અનુમતિ આપવાની ફરજ પડી. અને મુંબઈ-ભાયખલામાં સ. ૧૯૮૭ ના કાર્તિક વદ ત્રીજે ભગવાનદાસભાઈ મુનિ શ્રી ભંકરવિજયજી તરીકે પૂ. રામવિજયજી મહારાજના શિષ્ય બન્યા. ગૃહસ્થ-જીવનમાં આયુ બિલના તપ તરફ અજયને અનુરાગ હતા, એથી એકવાર એમણે છ મહિનાના લાગત આયબિલ કર્યાં હતા. દીક્ષા બાદ નાદુરસ્ત તબિયતમાં પણ એમના આ તપ પ્રેમ વધતા રહ્યો, અને વમાન તપની આવન આળી પૂર્ણ કરી. પોતાના પરિચયમાં આવતા સાધાના મન-મદિરમાં માલિક રૂપે બિરા જવાની પુણ્ય-પ્રકૃતિ ધરાવતા મુનિગજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ વિ. સં. ૨૦૦૭ ના મહા સુદી ૭ મે પાલિતાણાની પુણ્ય—છાયામાં પંન્યાસપદથી અલંકૃત થયા અને છેક મૃત્યુ સુધીના ઘડી–પળ સુધી ‘પન્યાસજી મહારાજ તરીકેની પ્રાપ્ત થયેલો એક અનેાખી પ્રતિષ્ઠાને નિષ્ઠા પૂર્વક જાળવી શકયા, એમાં આ પુણ્ય-પ્રકૃતિને પ્રભાવ બહુ મોટા હતા: પ્રમાવ–પુણ્યાઈ અને પવિત્રતાથી પરિપૂર્ણ હોવા છતાં આચાર્યપદના અસ્વીકાર કરવાની નિરીહતાના કારણે એએશ્રી વર્તમાન— યુગના ‘પન્યાસ શ્રીસત્યવિજયજી’ બની ગયા. એમ કહી શકાય. પંન્યાસ હેવા છતાં આચાયા પણ પૂ. પંન્યાસજી મહારાજની અદ્રશ્ય જાળવતા. આયમિલના તપ મહામત્રના જપ અને બ્રહ્મવ્રતના ખપ–આ સૂત્રની એમણે સિંહગર્જના કરી, જેના પ્રભાવે નવપદ અને વર્ધમાન–તપની આરાધનામાં જોશ આવવા સાથે સિદ્ધચક્ર મહાપૂજનના પ્રચાર જૈન સ`ઘમાં ખૂબ જ વેગીલા બનવા પામ્યા. વિ. સ. ૧૯૮૭ થી પ્રારભાયેલુ એ સયમ–જીવન, વિ. સ. ૨૦૩૬ ના વૈ. સુ. ૧૪ ના દિવસે સમાધિ–મૃત્યુ પામીને સફળતાને વર્યું. આ ૫૦ વર્ષના કાળના ગાળા યાદ કરીશું, તેા અનેકાનેક ગુણાના સદેહાવતાર રૂપે પૂ. પન્યાસજી મહારાજનું પુણ્ય દર્શન લાધશે. પૂજય પંન્યાસજી મહારાજના જીવન-સાગરમાં-નિરભિમાન, અનાસ...સભાવ, પરાથ પ્રિયતા, કલ્યાણની કામના, સદૈવ સસ્મિત રહીને ‘શિવમસ્તુ'ના આશીર્વાદ
SR No.023018
Book TitlePratima Pujan
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherSmruti Granth Samiti
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy