SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) સમયે નવી સેના ઉભી કરવાને માટે એક જેને એને પિતાનું સર્વ ધન સંપ્યું હતું. એથી પ્રતાપરાણે વિગ્રહ ચાલુ રાખવાને અને અને વિજયી થવાને શક્ત બન્યું હતું. ઉપકારવશ થઈને એ રાજાઓએ જૈનોને પણ ઘણા હક્ક બક્ષ્યા છે. ૧૬૯૩ માં મહારાણા રાજસિંહે સનંદ કરી આપી. તેમાં જૈનોની જમીન ઉપર પ્રાણીહિંસા કરવાને નિષેધ કર્યો અને ઠરાવ્યું કે એમનાં પવિત્ર સ્થાનમાં જે પ્રાણી જાય તેમને રક્ષણ આપવું, અને જે પ્રાણીએને કસાઈખાને લઈ જવાનાં હોય, તેમને જ નહિ પણ જે ત્યાંથી નાશી છુટી એમના રક્ષણ નીચે જતાં રહ્યાં હોય તેમને પણ રક્ષણ આપવું. બાકરેલના એક સ્તંભ ઉપર મહારાણા જયસિંહે કેતરાવ્યું છે કે “માસામાં ઉભરાઈ આવતા અનેક જન્તઓને નાશ થાય નહિ, એટલા માટે આષાઢી એકાદશીથી માંડીને શરપૂર્ણિમા સુધીના ચોમાસાના ચાર મહિનામાં કેઈએ તળાવનું પાણી ઉલેચવું નહિ, ઘાણે ફેરવવી નહિ કે માટીનાં વાસણ ઘડવાં નહિ."* જાણવા જેવું છે કે ૧૫ મા સૈકામાં પણ ઉત્તર ભારતમાં જૈનધર્મનો પગ સ્થિર હતે. ને (પંજાબમાં) રાજા નરેન્દ્ર ૧૪ર૭ માં રાજ્ય કરતો હતે, તે એક પ્રકટ વિત્ત પછી થોડા જ સમયમાં જેન થયું હતું.પ૭ સુધારામુસલમાની મૂર્તિપૂજા વિરોધના વલણને લીધે હિંદુઓમાં પણ અનેક ધર્મસુધારકે ઉભા થયા. તેઓએ મૂર્તિપૂજા વિરૂદ્ધ પ્રચડ વિરોધ ઉભે કર્યો. એવા પુરૂમાં વીર (૧૪૭૦ ના અરસામાં), નાન (૧૫૦૦ના અરસામાં) અને રાહુ (૧૫૭૫ ના અરસામાં) એ મુખ્ય હતા; તેમણે ઉત્તર ભારતમાં પ્રબળ વિરોધ ઉઠાવ્યા અને પિતપોતાના અલગ સમ્પ્રદાય સ્થાપ્યા, એ સય્યદા એ મૂત્તિપૂજા વિરૂદ્ધના મુદ્રાલેખવાળા પિતાના વાવટા ઉડતા કર્યા. - તે સમયે જૈનોમાં પણ મૂર્તિપૂજા વિરૂદ્ધ કે લાહલ મચાવનાર ઉભા થયા. અમદાવાદમાં શ્વેતામ્બર પંથને સોંવારા નામે
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy