SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૦ ) એ જ સાબિત કરી આપે છે. સારામાં રાજા વીરપરા ૧૪૩ર માં અને વેનરમાં રાજા તિરાને ૧૯૦૪ માં એ પ્રતિમા કરાવી હતી. જેવા જેવી વાત તે વળી એ છે કે મૈસુરમાં જૈનધર્મને ૧૬ મા સૈકાની અધવચ ખ્રિસ્તી ધર્મ સાથે વિગ્રહમાં ઉતરવું પડયું હતું ૧૫૩૦ ના એક શિલાલેખમાં લખ્યું છે કે શ્રીરંજનને સુબા ચિત માં વટલાઈ ગયે હતું તેને સાધુ વિચાર તે ધર્મ છેડાવી દીધા.૫૫ એમના મુખ્ય ધામ ગુજરાત ઉપરાન્ત બીજા પ્રદેશોમાં પણ હતા. ખાસ કરીને મધ્ય પ્રાન્તમાં અને રાજપુતાનામાં પણ જૈનોને પ્રતાપ વિશેષ હતું. આ પ્રદેશના રાજ્યમાં એ મેટા વેપારીઓ ને શરા હતા અને તે રીતે તેમની સત્તા ભારે હતી, વળી રાજ્યમાં મેટે અધિકારપદે પણ હતા. જૈન સાધુઓ અલૈકિક જાદુવિદ્યા જાણતા એમ મનાતું, અને કહેવાય છે કે ઉદ્દેશ રનારના અને બીજા ગ્રન્થના લેખક મુનિસુન્દરિએ (મરણ ૧૪૬) એક સ્તોત્ર (વંતિ) ના પાઠથી દુષ્કાળ અટકાવ્યું - હતું તેમ જ વિરોમાં તીડેના ઉપદ્રવથી કર્ષણને થનારે નાશ અટકાવ્યું હતું. જૈન સંઘના તે સમયના પ્રતાપને અને ધનને બળે કળાનાં પણ ઘણાં કાર્ય થયાં છે. ખાસ કરીને તુંવાર વંશના રાજ્યકાળમાં (૧૪૪૦–૧૪૭૩ ) ગ્વાલિયર પાસેના ખડક ઉપર તીર્થંકરની પ્રતિમાઓ નિર્માઈ હતી, વિહેવાનું અને રાWITT(રાણકપુર)નું દેવાલય (બંને ૧૫ મા સૈકામાં) બંધાયું હતું અને રાજપુતાનામાં કીર્તિસ્તમ્ભ બન્ધાયા હતા. ઉદેપુરના સિસોદિયા રાજાઓએ જેનો ઉપર જે કૃપાદ્રષ્ટિ દેખાડેલી, તે ઉપરથી રાજપુતાનાના હિંદુ રાજાએ તેમની સાથે કે સમ્બન્ધ રાખતા તે જણાઈ આવે છે. બહુ પ્રાચીન કાળથી મેવાડના રાણુ એમને આશ્રય અને અનેક હક આપતા આવ્યા છે. તેના બદલામાં જૈનોએ પણ એ રાજ્યની નિમકહલાલ કરી કરી છે. પ્રતાપસિંહને સમ્રાટ અકબરની સેનાએ હરાવ્યું હતું અને એણે પિતે પિતાની નાસતી સેનાને વિખેરી નાખી હતી, તે
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy