SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૯ ) પર્યંત ઉપરનાં તથા ખીજા' શ્વેતામ્બર દેવાલયાને ધર્માંસ્થાન તરીકે ઠેરાવી આપ્યાં. બાદશાહે એ દેવાચાની પાસે જીવહિંસાના નિષેધ કર્યા, જૈનોને એમની પાસેથી ખુંચવી લીધેલા એમના ગ્રંથા પાછા સાંપ્યા અને તે ઉપરાંત બીજી અનેક રીતે કૃપાષ્ટિ દેખાડી. હીરિવેજયના શિષ્ય વિજ્ઞચમેન સાથે અને વત્તર ગચ્છના ગણધર બિનચન્દ્ર સાથે પણ અકમરને સમ્બન્ધ હતા. ગઢનાર બાદશાહે (૧૬૦પ-૧૬૨૭) તેવી જ રીતે બિનચન્દ્રને તથા એમના શિષ્ય બિનસિંદૂને પેાતાના દરબારમાં તેડ્યા અને શત્રુ ંજયના રક્ષણ માટેનું ક્રમાન કાઢી આપ્યું, વળી જિનસિંહને યુવત્રાનનુ પદ આપ્યું. શાગઢ એ ( ૧૬૨૭–૧૬૫૮) પણ એવું જ ફરમાન કાઢ્યું, તેના પુત્ર ( પ્રથમ ગુજરાતના સુખે અને પછીથી એના ભાઈએ મારી નાખ્યા ત્યાંસુધી થાડાક સમય બાદશાહ ) મુરાવશે તથા બાદશાહ શ્રૌરવે ( ૧૬૫૯–૧૭૦૭ ) દરબારી ઝવેરી શાંતિવાસ જૈનને શત્રુજયના પ્રદેશ, તેની બે લાખની આવક સાથે ઇનામમાં આપ્યા. એ જ રીતે શ્રમશાદે (૧૭૪૮–૧૭૫૪) પારસનાથ પર્યંત જગતશેઠ મદ્દતાયરાયને અને એના વારસાને આપ્યા કે જેથી જૈનો નિર્વિઘ્ને ત્યાંની જાત્રાએ જઇ શકે.૫૪ હિન્દુ રાજ્ય નીચે ના. ઉપર જણાવ્યું તેમ મુસલમાન રાજાઓના રાજ્યમાં પણ જૈનો નિર્વિઘ્ને પેાતાના ધર્મ પાળી શકતા, ત્યારે મુસલમાન સત્તાથી અસ્પૃષ્ટ અને તેથી સ્વતન્ત્ર અથવા તે અસ્વતંત્ર હિન્દુ રાજાઓના રાજ્યમાં જૈનો પેાતાના ધર્મસ્વતંત્રતાએ પાળી શકે એ તે સહજ સ્વભાવિક છે. બેશક તી કરના અનુચાયીઓનું સંખ્યાબળ અને તેમનું મહત્ત્વ પ્રતિસ્પર્ધી શૈવા અને વૈષ્ણુવા સાથેના વિગ્રહથી ઘટી તે ગયું જ હતુ. લેખા અને દેવાલયેાથી પ્રમાણ મળે છે કે ભારતવષઁના નૈઋત્ય પ્રદેશમાં જૈનધર્મના આશ્રયદાતા રાજાએ મરી પરવાર્યાં નહેાતા. મહાવીરના ધને આશ્રય આપનાર ત્યારેય હતા, એ વાત શ્રવણબેલગાલની ગમ્મત પ્રતિમાનું અનુકરણ દક્ષિણ કાનડામાં એ સ્થાને થયું છે
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy