SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) મેક્ષનો માર્ગ. જ્ઞાનને અને ચારિત્રને નાશ કરનાર કર્મને એટલે મેહનીય કર્મને ક્ષય થયે જીવને આધ્યાત્મિક વિકાસ થાય છે. હવે એકાદ પ્રકારના એવા મેહનીય કર્મથી નવું કર્મ બંધન થાય છે અને તેની અમુક કાળ સુધીની સ્થિતિ હોય છે, તેથી માત્ર શુદ્ધ મને વૃત્તિથી જ નવા મેહનીય કર્મનું બંધન થતું અટતું નથી, એ અટકાવવાને માટે તે જીવે ત્રણ રીતેy ( ર ) ગ્રહણ કરવું પડે છે. એ બધાથી મુહૂત માત્રમાં પરિણામે કર્મને ક્ષય થવા માંડે છે. સંજ્ઞાવાળા, પર્યાપ્ત વિકાસવાળા, મને લાગૂ અને કાયોગવાળા, સમ્યજ્ઞાનવાળા અને એક સારી લેશ્યાવાળા પંચેન્દ્રિય જીવથી જ આ પ્રમાણે કર્મક્ષય કરવાનું બની શકે છે. ૧ લા ચયાગવૃરિવાર ને પરિણામે કર્મના રસને ને સ્થિતિને ઘાત થાય છે. એને વારંવાર સાધવામાં આવે છતાં યે એની પાછળ બીજાં બે કરણની સાધના હેય તેજ સાથે પહોંચી શકાય છે. * ૨ જા અપૂર્વારા ને પરિણામે તેવી જ રીતે જીવની શુદ્ધિ સાય છે. એની સાધનાથી સમકિતને અને ચારિત્રને નાશ કરનારી હૃદયની ગ્રન્થિ જે આપણા અન્તરમાં છે તે છુટી જાય છે અને તેથી આધ્યાત્મિક માર્ગના દ્વાર ખુલ્લાં થાય છે. ૩ જા નિવૃત્તિવરણ ને પરિણામે વળી કમને રસ ને સ્થિતિ ઓછાં થાય છે, છતાં યે મિથ્યાત્વ સંબંધના કર્મતત્વને ડેક ભાગ ત્રણ અંશમાં વહેંચાઈ જાય છે. એક મિથ્યાત્વને અશુદ્ધ અંશ, એક સમ્યમિથ્યાત્વને અર્ધશુદ્ધ અંશ અને એક રોપજિ માવને સમકિતને શુદ્ધ-અંશ ત્યારપછી થોડે વખતે આમાંને એક અંશ ફળે છે અને તે વડે જીવનું આગળનું પ્રારબ્ધ નિર્માય છે, તેથી ગમે તે મિથ્યાત્વ પાછું આવે છે અને તેથી આખું કરણ નિરર્થક જાય છે કે ગમે તે મિશ્રભાવનું અથવા સમ્યકત્વનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એટલે આ જીવ સમકિત પામી ગયા કહેવાય છે.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy