SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮) (૧) પ્રથમાનુયોગ ( ઈતિહાસ ): જીવનનું પુરાણ (ઈ. સ. ૬૫૦), નિલેનનું રિવંશપુરા (૭૮૩), અને પ્રવિપુરાણ, ગુwમનું વતપુરાણ (૮૭૯ માં સમાપ્ત), (૨) શરણાનુયોગ ( વિશ્વવ્યાખ્યાન ) સૂર્ય પ્રાપ્તિ, ચન્દ્રકામિ, जयधवल. (૩) વ્યાનુયોગ (તત્વજ્ઞાન): કુન્દ્રકુન્દ ને ૧ પ્રવચનસાર, ૨ સમયal૨, ૩ નિયમસાર, ૪ જાતિય, ઉમાસ્વામીને તત્વાર્થધામસૂત્ર અને સમન્તભદ્ર (૬૦૦), પૂજ્યપાદ (૭૦૦), અકલંક (૭૫૦) વિદ્યાનન્દ (૮૦૦) વગેરેએ એના ઉપર લખેલી ટીકાઓ. સમન્તભદ્રની ગ્રામીમાંસા (૬૦૦) અને અકલંક, વિદ્યાનન્દ વગેરેએ એના ઉપર લખેલી ટીકાઓ. (૪) ચણાનુયોગ ( નીતિ અને ક્રિયાકાષ્ઠ ): દેવર ને મૂતાવાર અને ત્રિવાર, સમન્તભદ્રનો રત્નજર આવવાર (૬૦૦). શાસેતર ગ્રન્થા. ધાર્મિક અને વૈજ્ઞાનિક ગ્રન્થ. મહાવીરના સિદ્ધાન્તને પ્રદર્શિત કરવા માટે, તેને ટકાવડે સ્પષ્ટ કરવા માટે અને તેને વિકાસ આપવાને માટે તેમજ વળી સાધુએને અને શ્રાવકને તેમની જીવનચર્યાના નિયમ આપવા માટે તથા સંઘને વ્યવસ્થા આપવા માટે અનેક લેખકેએ પરિશ્રમ લીધે છે. આમાંના સિાથી પ્રાચીન ભદ્રબાહુ છે, એમને શ્વેતામ્બરે તેમજ દિગમ્બરે બંને સરખી રીતે ઉંચી શ્રદ્ધાદષ્ટિએ જુએ છે. અને છેલ્લા શ્રુતકેવલી માને છે. ઈ. સ. ૩૦૦ ના અરસામાં એ થઈ ગયેલા અને જે સાધુઓને સંઘ મૈસુર તરફ ગયેલે તેમાં એમનું નામ પણ છે, એમ કથા વાંચતા જણાય છે. (જેશ પૃ. ૪૦ ). પણ છતાં મેં એમને વિષે જે હકીકત મળી આવે છે તે એકમેકથી ધ્રુવાન્તરે વિરૂદ્ધ છે. શ્વેતામ્બરે એમને વૃદ્ધાવસ્થામાં નેપાળ ગયેલા માને છે (પૃ. ૯૨ ), ત્યારે દિગમ્બરે એમને
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy