SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) ૭ શનૈત્તિ: એમાં સાધુજીવનના નિયમે છે. ૮ ૩ત્તરાધ્યયન એમાં સાધુજીવનની મુશ્કેલીઓનું વર્ણન છે. ૯ જરૂરી એમાં શાસન વિધિઓનું વર્ણન છે. ૧૦ ૧૧૫ (વિવાનજ) એમાં સાધુએ શું શું વાપરવું એનું વર્ણન છે. ૧૧ મા (સંશજ): એમાં નિન અને વિરલી (સ્વતંત્ર અને સંઘસ્થ) સાધુઓ માટેના નિયમે છે. ૧૨ પુંડરીઃ એમાં પુનર્જન્મ દેવનિ પ્રાપ્ત કરી શકાય એવાં કર્મનું વર્ણન છે. ૧૩ મપુરા: એમાં પુનર્જન્મ પદપ્રાપ્ત કરી શકાય એવાં કર્મનું વર્ણન છે. ૧૪ નિષિધિર એમાં દેશમાંથી આત્માની શુદ્ધિ કરવાનાં સાધને બતાવ્યાં છે. કેટલાક આ સ્થાને ટિસમને મૂકે છે. આમાંના ૭ મા, ૮ મા અને ૯ મા ગ્રન્થનાં નામ શ્વેતામ્બરના એ પ્રકારના ગ્રન્થના નામને મળતાં છે. ૧ લા થી ૪થા સુધીનાં ૨ જા મૂલસૂત્ર (આવશ્યક)ના અધ્યયનના નામને મળતાં છે. અર્વાચીન ગણ ગ્રન્થા. જે પ્રાચીન ગ્રન્થ લુપ્ત થઈ ગયા છે તેમને સ્થાને દિગમ્બરેએ બીજા અનેક ગ્રન્થ ગોઠવ્યા છે અને તેમને પ્રમાણભૂત સિદ્ધાન્તગ્રન્થ માન્યા છે. એ ગ્રન્થને ચાર વર્ગમાં ગઠવ્યા છે (૧) ઈતિહાસ, (૨) વિશ્વવ્યાખ્યાન, (૩) તત્ત્વજ્ઞાન અને (૪) નીતિ. આ ચાર વર્ગના ગ્રન્થને દિગમ્બરે પિતાના “ચાર વેદ” કહે છે. એ દરેક વર્ગમાં કયા કયા ને કેટલા ગ્રન્થ છે, એની કશી સ્પષ્ટતા નથી. આ બધા ગ્રન્થ ઈ. સ. ૯૦૦ પૂર્વે રચાયેલા છે, તેથી એમ માનવું ઘટે કે આ ગૌણ ગ્રન્થ એ અર્વાચીન કાળના છે. એ ગ્રન્થ નીચે પ્રમાણે છે. - - -
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy