SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) ५ चूलिका ૧ ગતરતજૂનિશા એમાં અમુક મા ભણીને જળને કેમ થંભાવી શકાય. એની પાર કેમ નીકળી શકાય, અગ્નિને કેમ ખાઈ શકાય વગેરે વિદ્યાઓનું વર્ણન છે. ૨ ચત્તાતણૂર્તિા એમાં મંત્રસાધનાથી કેમ દૂર દેશમાં જઈ શકાય વગેરે વિદ્યાઓનું વર્ણન છે. - ૩ માયા તQત્તિ: એમાં અનેક પ્રકારના ચમત્કાર કેમ કરી શકાય એનું વર્ણન છે. ૪ ફતવૃત્તિ: એમાં સિંહ હાથી વગેરે પ્રાણીનાં રૂપ કેવી રીતે ધારણ કરી શકાય તથા વનસ્પતિ અને ધાતુનાં રૂપ કેવી રીતે ફેરવી નંખાય એનું વર્ણન છે. ૫ સશતિજૂત્તિ એમાં કેવી રીતે આકાશમાં ઉડી શકાય એનું વર્ણન છે. આ ઉપરથી જોઈ શકાશે કે ભૂગોળ-ખગેળના જે ગ્રન્થને શ્વેતામ્બરે ઉપાર્ગે, ગ્રન્થમાં મૂકે છે, તેમને દિગમ્બરે પરિક્રમ ગ્રન્થમાં મૂકે છે. દિગમ્બરે ઉપાની ગણના ધર્મગ્રન્થમાં કરતા જ નથી. २ अंगबाह्य એનાં ૧૪ ફ્રીજ નીચે પ્રમાણે છે. ૧ સામાયિ: એમાં ભક્તિના પ્રકાર વિષે વર્ણન છે. ૨ ચતુર્વિશતિસ્તવ એમાં તીર્થકરોનાં જીવન, શક્તિ, ગુણવગેરેનું વર્ણન છે. ૩ વન્દના: એમાં ગુરૂ પૂજા વિષે વર્ણન છે. ૪ પ્રતિમા એમાં પ્રાયશ્ચિત વિષે વર્ણન છે. પ વિનાઃ એમાં નિયમન-વિનય વિષે વર્ણન છે. ૬ કૃતિ એમાં જેન (પ્રતિમા વગેરેને પૂજાવિધિનું વર્ણન છે.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy