SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) દિગમ્બર પ્રત્યે લુપ્ત ગ્રન્થ બહવાર આગળ જણાવી ગયા છીએ તેમ દિગમ્બરેને કઈ પ્રાચીન ગ્રન્થ છે જ નહિ; એ સમ્પ્રદાય તે માને છે કે પ્રાચીન ગ્રન્થ લુપ્ત થઈ ગયા છે અને વેતામ્બરેના પ્રત્યે પણ સાચા નથી. આથી એ લુપ્ત થઈ ગયેલા પ્રાચીન ગ્રન્થની નવી સંકલનાથી અને તેમાંના વિષયની કરેલી પુનજનાથી થયેલા નવા ગ્રન્થ તે જ દિગમ્બરના ધર્મગ્રન્થ. નીચેના વિવરણમાં એમના જે ગ્રન્થ બતાવ્યા છે, તેમનાં નામ કંઈક અંશે વેતામ્બર ગ્રન્થનાં નામને મળતાં છે, વિષયે પણ કંઈક અંશે “વેતામ્બર ગ્રન્થના વિષયે જેવા જ છે, છતાં યે અનેક સ્થળે બંનેના વિચારમાં મે વિરોધ પણ છે. નીચે એનું ડુંક વિવરણ આપું છું. એ ધર્મગ્રન્થોને બે સમૂહ છે. ૧ અં અને ૨. અપરાધ (અંગ બહારના તે). ૧ અને વેતામ્બરે પોતાના અંગના જે નામ આપે છે તે જ નામ દિગમ્બરે પણ પોતાના અંગનાં આપે છે. મહત્ત્વને તફાવત એ છે ૧૨મા અંગ દષ્ટિવાદમાં જે પરિકમ અને ચૂલિકાઓ આવે છે તે શ્વેતામ્બરો કરતાં દિગમ્બરેના જુદા છે. (જેશે પૃ. ૯૫) અને તે નીચે પ્રમાણે છે. ઘરમ ૧ પ્રજ્ઞ એમાં ચન્દ્રનું વર્ણન છે, ૨ સૂર્યપ્રાણિ એમાં સૂર્યનું વર્ણન છે, ૩ કન્વીપકઃિ એમાં જંબુંદીપનું વર્ણન છે. ૪ સારી પ્રાપ્તિ એમાં દ્વીપ અને સાગરનું વર્ણન છે અને પ રચાવ્યાખજ્ઞસિ: એમાં જીવ, અજીવ વગેરે તનું વર્ણન છે.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy